________________
૩૫૯ ]
રસાધિરાજ નહીં કાઢવે. પિતાને પુદય પાતળું હોય તેમાં બીજાને શા માટે ખેડવા જોઈએ? સૌનાં કર્મો સૌને ભેગવવાના હેય છે, છતાં જીવ બીજાની ભાંજગડમાંથી ઉચે આવતું નથી!
સંક્ષેપમાં, વસ્તુ પચે તે અમૃત છે, બાકી જીરવી ન જાણે તે અમૃત પણ હલાહલરૂપે પરિણમે છે. માટે અજીર્ણના ચારે પ્રકારને ત્યજી જીવનમાં વસ્તુને પચાવતા. શીખો એજ મંગલ કામના.