________________
અજીર્ણના ચાર પ્રકાર
પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સેળમાં પાપસ્થાનકની સક્ઝાયમાં ચાર પ્રકારના અજીર્ણ કહ્યાં છે એ. ચારે પ્રકાર સમજવામાં ઘણું સહેલાં છે પણ આચરવામાં તેટલાં જ કઠીન છે. જુના જમાનાથી એક વાત ચાલી આવે છે કે દુનિયામાં બધું સહેલું છે પણ પચાવવું સહેલું નથી. કોચે પારે જેમ કુટી નીકળે છે તેમ કેટલીકવાર તપ, ત્યાગ. પણ જીવનમાં કુટી નીકળે છે, અને અભિમાન એવું આવી જાય છે કે, તપ ને ત્યાગ બસ મારામાં જ છે; પછી તેવા મનુષ્યના જીવનમાં બીજા કેઈન તપ, ત્યાગ અને સદૂગુણ અંગેની અનુમેહના રહેતી નથી. પિતાને જ સદ્ગુણને ભંડાર માની બેઠાં હોય તેને અન્યના સગુણે દ્રષ્ટિમાં આવે. કયાંથી?
જ્યારે શાસ્ત્રમાં ત્યાં સુધી ફરમાવવામાં આવ્યું છે કે, પોતે ષટમાસીતપ કરતે હોય અને બીજામાં તેવું સામર્થ્ય ન હોય ને માત્ર દરરોજ નવકારશીનું જ પચ્ચકખાણ કરી શક્ત હોય છતાં ષમાસીતપ કરનારાએ તેને નવકારશીને પચ્ચકખાણની પણ અનુમોદના કરવી જોઈએ અને એવા શુભભાવે મનમાં