________________
૩૪૫ ]
સાધિરાજ
શિયાળ આગળ વધીને કહે છે કે પ્રભુકાન પણ નહિ ખાઉં. પણ આંખ ખાઉં તો ? ત્યાં મહાત્મા કહે છે કે : ' नेत्रे साधु विलोकनेन विरहो"
66
એણે નયનથી સાધુ પુરૂષોના દðન કર્યાં નથી. શાસ્ત્રાએ સાધુ પુરૂષાના દ ́નનુ પણ અપૂર્વ મહાત્મ્ય વર્ણવ્યું છે. જેમકે મહાપુરૂષો ફરમાવે છે કે :
.
''
'
“ સાધૂનાં દર્શન પુળ્યું, તીર્થભૂતાદ્દિ સાધવઃ । तीर्थः फलति कालेन, सद्यः साधु समागम ॥
77
સાધુએના દર્શનથી પણ મડાપુન્ય થાય છે. સાધુઓને શાસ્ત્રમાં જગમ તીર્થં સ્વરૂપ કહ્યા છે. સ્થાવરતી તે અમુક કાળે ફળે પણ સાધુના સમાગમ તે તરતમાં જ ફળદાયી નીવડે છે. ચેગીરાજ આનધનજી ફરમાવે છે કે :—
દેવ અસુર ઈન્દ્રપદ ચાહ્ ન, રાજ ન કાજ સમાજ રી । સંગતિ સાધુ નિરંતર પાવું, આન ંદધન મહારાજ રી । સાધુસંગતિ બિનું કૈસે હૈયે, પરમ મહારસ ધામ રી ”
અર્થાત્ દેવ, અસુર અને દેવેના પતિ ઇન્દ્રપદને પણ હું ઈચ્છતા નથી, તેમ કોઈ રાજ્યને પણ મને પ્રàાભન નથી, તેમ લક્ષ્મી, ઘરબાર, હાટ, હવેલી, સત્તા અને માનપૂજાને પણ ઈચ્છતા નથી, પણ જેનાથી આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય એવા સાધુની સંગતીને જ ઇચ્છું છું, કહેા, આ સાધુ સંગતીના શ્રીઆન ધનજીએ કેવેાક અપૂર્વ મહાત્મ્ય વર્ણવ્યેા છે.