________________
હ
ર...સા...ધિરાજ...
[પૂર્વાર્ધ ]
નિયામાં રસ એ અલૌકિક ચીજ છે. કઈ પણ ચીજમાં રસ પડે તે મનુષ્ય ત્યાંથી ઉભેજ ન થાય. જીવનમાં નિરસતા કેઈને ગમે નહી!! ભેજનમાં નિરસતા હોય તે ખાવું ભાવે નહીં, અરે! વ્યાખ્યાન શ્રવણમાં પણ રસ ન પડે તે માણસે ઝટ ભેગા થાય નહીં ! કેરીમાં રસ છે તે તેને અમૃત ફળની ઉપમા દેવામાં આવે છે. ઇક્ષુમાં પણ રસ છે. તે સૌ તેનું પાન કરે છે. જળમાં પણ રસ છે તે સૌ પાણી પીને શાતિ પામે છે. ટૂંકમાં રસની જ આ દુનિયા છે. જ્યાં જુઓ ત્યાં રસની લુંટાલુંટ છે !!
રસના નવ પ્રકારના આપણે પણ આજનું વ્યાખ્યાન “રાધિરાજ'. એ. વિષય પર રાખેલું છે. આપણામાં નવપદની સંખ્યા નવની છે. ગ્રોની સંખ્યા પણ તેમ છે તેમ પક્ષના પણ. નવા પ્રકાર છે. હાસ્યરસ-ગારિરેસ વિરરસ, બિભત્સારણ રૌદ્રરક્ષક