________________
દ્રષ્ટા કાણુ ?
[ ૩રર
કહેવામાં આવે છે. એટલે સજઝાયના રચિયતા મહાપુરૂષને લખવું પડયું છે કે,
કર્મ ન છુટે રે પ્રાણીયા ! પૂર્વ નેહ વિકાર, નિજ કુળ છડી રે નટ થયા તાણી શર્મ લગાર,
પૂના સ્નેહનાં સંબંધે ઈલાચીને નટકન્યામાં એટલે અધેા રાગ બધાઈ ગયા છે કે તેના મનમાં હવે તેનું રટણ ચાલ્યા કરે છે. હવે તેા તે માતા-પિતાની પણ વાત સાંભળવા તૈયાર નથી. દેવ જેવા દેવા પણ પૂર્વનાં સ્નેહનાં સંબંધે કેટલીકવાર દેવાંગનાએના બદલે મૃત્યુ લેકની સ્ત્રીઓમાં લપટાઈ જાય છે તેા પછી ઈલાચી તે ગમે તેમ મૃત્યુલોકના માનવી છે, તે લપટાઈ જાય તેમાં કોઈ નવાઈની વાત નથી ! ટુંકમાં બધા બધનામાં રાગનું બધન જ જીવને નિબીડમાં નિબીડ છે. ચાતુર્માસની ઋતુમાં અળસિયા ઉત્પન્ન થાય છે તે અળસિયા જેમ માટીનુ જ ભક્ષણ કરતા હેાવાથી અંદરથી પણ માટીથી ખરડાય છે અને ઉપરી પણ શરીર જમીનપર ઢસડીને ચાલતા હેાવાથી માટીથી ખરડાય છે. જીવની પણ આબેહુબ અળસિયા જેવી જ હાલત છે. રાગ-દ્વેષને લીધે જીવ અંદરથી પણ મલીન ભાવેશથી ખરડાએલા રહે છે અને સમયે ક ખંધની અપેક્ષાએ કમ
કે લેપાસ, પ્રતિ
છે. ભગવતે પણ ઉત્તરાધ્યયન સૂત્રમાં આ વાત પર વૈધક પ્રકાશ પાડેલા છે.
कायसा वयसा मत्ते, वित्ते गिद्धेय इत्थसु 'दुहओ मल' सचिणई, सिसुणागुव्वमट्टियः ॥ મન, વચન અને શરીરવડે ધન અને સ્ત્રીઓમાં આસક્ત