________________
દ્રષ્ટા કાણુ ?
[ ૩૨૦
કે આ પરણવાની પણ હા નહી' પાડે તે આપણા મનનાં મનારથ મનમાં જ રહી જશે ! પરણવાને તેને આગ્રહ કર્યાં પણ ખરો. પણ માતા-પિતાને તેમાં સફળતા ન મળી, એટલે તેમનું અનુમાન સાચું ઠર્યું. માતા-પિતાની ચિંતા એર વધી ગઈ.
ઈલાચીના જીવનનુ વળાંક આપ્યુ. જુદીજ દિશા તરફનું છે. તેને માહાધીન માતા-પિતા લેશ પણ સમજી શકતા નથી. તે ભરયૌવન કાળમાં પ્રવેશેલા હેાવા છતાં વિષયવાસના પર તેણે ખૂબજ કાણુ રાખેલે છે છતાં તે સંસ્કાર સુષુપ્ત રૂપે તા અદરમાં પડેલાં જ હેાય છે. સત્તાગત રહેલા કર્યાં કયારેક રાગના નિમિતા ઉપસ્થિત થતાં એવા તે ઉદયમાં આવી જાય છે કે તે કર્માંના ઉદ્દય કાળમાં ભલભલા આત્માએ મેહાધીન અની જાય છે.
અનાદિની નબળી ચાલ
એકવાર ઘટના એવી બને છે કે, નટ લાકા ઈલાવન નગરમાં દૂર દૂરના પ્રદેશમાંથી આવી પહોંચે છે. નગરના ચાકમાં વાંસ ઉભા કરીને વિધવિધ પ્રકારનાં ખેલ ખેલી રહ્યા છે.. આખા ગામમાં ઢોલના સાદ પડવાથી હજારા લાકો ખેલ. જોવા નિમિતે નગરના મધ્ય ચાકમાં આવી પહોંચ્યા છે. કહેવતમાં પણ કહેવાય છે કે, “દુનિયામાં કયાંય તમાશાને તેડુ હાતુ નથી ” ધનત શેઠના પુત્ર ઈલાચીકુમાર કે જેને
*
સંસારની કોઈ વસ્તુમાં રસ ન હતા તે પણ ખેલ જોવા નિમિતે આવી પહોંચે છે. આજની દુનિયાને સિનેમા જોવાને