________________
દ્રષ્ટા કોણ ?
[ ૩૧૮
જોવુ' હાય તે આંખે આડા હાથ રાખીને જોતા હેાય છે. આ ઉપરથી જણાઈ આવે છે કે પૂર્વ ભવની કુકમેર્માની કુટેવ જાણે હજીએ વિસારે પડી નથી! જિન પ્રતિમાના દર્શીનની જેમ મુનિ દનના પણ કોઈ અપૂર્વ પ્રભાવ છે ઈલાચીકુમાર મુનિ દનના પ્રભાવે સાક્ષાત કેવલજ્ઞાન પામ્યા છે.
દ્રષ્ટાંત
ઘણાંજ પ્રાચીન કાળની વાત છે. તે કાળમાં આ ભરત ક્ષેત્રમાં ઈલાવ ન કરીને નગર હતું. ધન-ધાન્યાદિથી તે નગર સંપૂર્ણ હતું. તે કાળમાં રાજા-પ્રજા વચ્ચેના સંબધે ખૂબ ઉંચા હતા. પૃથ્વીના વાતાવરણમાં ચીમેર પ્રેમના દિવ્ય પ્રકાશ હતા. તે કાળનાં લોકો એકલા સ્વા સામું જ નહી’ પણ પરમા સામું પણ જોનારા હતા. દુઃખીને સાદ સાંભળીને માનવતાની વહારે દોડનારા તે કાળમાં ઘણાં સજ્જનો હતા. જ્યારે દુનિયામાં એકલી સ્વાર્થની જ પ્રધાનતા થઈ જાય અને પરમાર્થ ભૂલાઈ જાય ત્યારે સમજવું કે, ધરતીનાં પુન્ય પરવારી બેઠા છે. મેટાં મેટા પર્યંતોને કે સમુદ્રોને જ્ઞાનીઓએ પૃથ્વીને ભારરૂપ કહ્યા નથી પણ સ્વાથી મનુષ્યને જરૂર પૃથ્વીને ભારરૂપ કથા છે. પૃથ્વીપર કલ્પતરૂ પણ ઉગે તે કટકતરૂ પણ ઉગે છે. તેમ પૃથ્વી પર સજ્જન અને દુન અને જન્મ ધારણ કરે છે. સજ્જન પેાતાના જન્મને સાર્થક કરી જાય છે. જ્યારે દુન મળેલાં જન્મને વ્યહારી જાય છે. નિરાધાર અને ગરીબ મનુષ્યો માટે કેટલાય મનુષ્ય આધારરૂપ હોય છે, તેવા મનુષ્યેાને પૃથ્વીના ભારરૂપ નહી પણ આભૂષણ રૂપ કહ્યા છે.
-
――