________________
દ્રષ્ટા કેણ?
[ ૩૧ર ઘણી જ ઉંચી મને કામના કહેવાય. આવા મહાપુરૂષોના આદર્શને જીવનમાં અપનાવનારા પણ પિતાના જીવનને ધન્ય બનાવી લે છે. રામ-લક્ષમણ જેવા મહાપુરૂષોને જ સાચા અર્થમાં ખરા દ્રષ્ટા કહી શકાય. આટલાથી આજના વ્યાખ્યાનનું પૂર્વાર્ધ પુરું થાય છે. હવે ઉત્તરાર્ધ આવતી કાલનાં વ્યાખ્યાનમાં કહેવાશે.