________________
દ્રષ્ટા કોણ ?
[ ૨૭૨
ખાધ કરી શકાતો નથી, એવા જે સ્વાનુભવ છે અથવા અંદરનું જે સંવેદન છે તેજ જીવનુ સ્વરૂપ છે. સવેદન શીલતા પ્રત્યેક જીવમાં હેાય છે. હું સુખી, હું દુઃખી એવી પ્રતિતિ આત્મા સિવાય કોઈને કયારે પણ થઇ શકતી નથી.
ઇન્દ્રિયાથી પણ આત્માની ભિન્નતા
પાંચ ઇન્દ્રિયામાંથી પ્રત્યેકને પોતપેાતાનાં વિષયનુ જ્ઞાન હૈાય છે. ચક્ષુ ઈન્દ્રિયને રૂપનુ જ્ઞાન હોય છે તો પ્રાણેન્દ્રિયને ગ‘ધનુ જ્ઞાન હોય છે, પણુ રૂપનું જ્ઞાન ઘ્રાણેન્દ્રિયને હોતુ નથી તેમ ચક્ષુ ઈન્દ્રિયને ગધનુ જ્ઞાન હાતુ' નથી. તેવી રીતે પ્રત્યેક ઈન્દ્રિયા માટે સમજી લેવાનુ છે જ્યારે આત્માને પાંચે ઈન્દ્રિયાનાં વિષય' જ્ઞાન હાય છે. માટે ઈન્દ્રિયા એ ઈન્દ્રિય છે. જ્યારે આત્મા તેનાથી પણ. ભિન્ન હાવાથી અતિન્દ્રિય છે.
ઘરના ઝરૂખામાં બેસીને રસ્તા પરનાં ભિન્ન ભિન્ન પ્રકારનાં દ્રષ્યા જોનારાં મનુષ્યની કયારેક અશુભનાં ઉદયે આંખ ચાલી પણ જાય છતાં તેણે જે રસ્તા પરનાં દ્રષ્યા. નિહાળ્યાં હાય છે તે આંખની ગેરહાજરીમાં પણ સ્મૃતિપટમાં આવ્યા કરતા હાય છે. તેનુ કારણ એજ હાઈ શકે કે, દ્રષ્યાને નિહાળનારી દ્રષ્ટિ ભલે નથી પણ દ્રષ્ટિથી નિહાળેલાં દ્રષ્યાને મગજમાં ધારી રાખનારા દ્રષ્ટા આત્મા હેજી દેહાલયમાં બિરાજેલા છે. વર્ષો પૂર્વેની વાતાપણ માનવીને સ્મૃતિપટમાં જે આવી જાય છે તે આત્માની જ્ઞાન શક્તિનેજ આભારી છે. અન ંત શક્તિના ધણી જે આત્મા કહેવાય છે