________________
૨૬૧ ]
રસાધિરાજ
કહા આ તે કેવી જખરી નિકાસબધી કહેવાય. બાકી તમા ધારા તે સદુપયેાગ દ્વારા તેને નિકાસ કરી શકે.
અંતે બધું જ ચલાયમાન છે એમ જો વિચારીએ તે કેમ આસકિત ન છુટે ! અને દીવા જેવી વાત છે કે સાથે કાંઈ લાવ્યા નથી અને કાંઈ લઈ જવાના નથી. આ તે બધી વચગાળાની સરકાર છે, અને તેના ઉપરની જે વાસના એમાં જ આત્માના શિકાર છે, જો ખરૂ વિચારીએ તેા એક પરમાણું પણ તમારૂં નથી એટલે કે એક પરમાણુંનાં પણ તમે માલિક નથી. નાહક ખાટી ઉપાધી કરી રહ્યા છે. માટે પહેલ મુદ્દો એ નક્કી થયા કે અનાસકત ભાવમાં જ સાચી શાંતિ અને સાચુ* સુખ રહેલુ છે.
બીજા ઉપાયમાં સંતાય આવે છે. સતાષ એ મનુષ્યાના જીવનનુ' પરમ નિધાન છે. આચાર્ય ભગવાન હેમચદ્રાચાર્ય જી ચેાગશાસ્ત્રમાં કરમાવે છે કે :
" सन्निधौ निधयस्तस्य कामगव्यानुगामिनी अमराः किङ्करायन्ते सन्तोषो यस्य भूषणम् ॥” સતેષ એજ જેમના જીવનનું આભૂષણ છે તેમના જીવનમાં નવિધિ અષ્ટમહાસિદ્ધિ તે તેમની પાસે જ છે. કામધેનુ તેમની પાછળ ફરે છે, અને દેવતા તે તેમનાં કિકરા થઈને રહે છે. આથી અધિક સ‘તેષનું મહાતમ્ય શાસ્ત્રો કયા શબ્દોમાં લખે ! આજે સતષ અને શાંતિ જો કોઇના પણ નસીબમાં હોય તે તે માત્ર યેાગી પુરૂષોના જ નસીખમાં છે. તમારા સંસારીઓનાં નસીખમાં ભલે પૈસા હશે, આગમગીચા હશે, પણ તેષ અને સાચી શાંતિ આજે તમારા નસીબમા નથી, કારણ કે તમને આજે એકલા લાવ અને લઈને હુડકવા લાગ્યા છે, આમાં સતાષ