________________
૨૪૧ ]
રસાધિરાજ રાજન, આત્મા અસંખ્ય પ્રદેશ છે. તેનાં પ્રદેશમાં સંકેચ અને વિકાસ પામવાને સ્વભાવ છે. દિપકનાં દ્રષ્ટાંતે આ વાતને બરાબર ઘટાવી શકાય છે
દિપકને ઢાંકી દેવામાં આવે તે તેને પ્રકાશ તેટલા નીચેના ભાગમાં જ રેકાઈ જાય છે અને ઢાંકણ હઠાવી લેવામાં આવે તે આખા મકાનમાં પ્રકાશ ફેલાઈ જાય છે. સંકેચ અને વિકાસને સ્વભાવ હોવાથી આત્માના પ્રદેશ કુંથુઆનાં શરીરમાં પણ ગોઠવાઈ જાય છે અને તેવી જ રીતે કુંજરનાં શરીરમાં પણ ગોઠવાઈ જાય છે. કેવલી સમુદ્દઘાતનાં સમયે આખા ચૌદ રાજલેકમાં પણ આત્માના પ્રદેશ ફેલાઈ જાય છે. ચૈતન્ય સત્તા જ કેઈ એવી તે અદ્ભુત છે કે, જેની ચમત્કૃત્તિ ભલભલાને આંજી નાખે તેવી છે. શરીરથી ભિન્ન ચૈતન્યની શ્રદ્ધા કરનારને પણ જ્ઞાનીએ મહા ભાગ્યવંત કહ્યો છે. કેટલાકે મહા મેહનીય કર્મનાં ઉદયને લીધે શરીરથી ભિન્ન આત્માને પણ સહતા હેતા નથી, તેવા જ બેધડક પણે પાપ આચરતા હોય છે! અને તેનાં અતિ દારૂણ વિપાક તે જીવને ભવેનાં ભ સુધી ભેગવવાં પડે છે.
આ રીતે પ્રશ્નોનાં સ્પષ્ટ પ્રત્યુત્તર મલ્યા પછી પ્રદેશી રાજાને આત્મા વિષેની દ્રઢ પ્રતિતિ થઈ જાય છે. આત્માને સદૂતે ન હતું. હવે તેને દ્રઢ શ્રદ્ધાન થઈ જાય છે. તસ્ત્રાર્થના શ્રદ્ધાને જ સમ્યકત્ર કહેવામાં આવે છે.
પ્રદેશ રાજા કેશી સ્વામીને છેલ્લે કહે છે, હવે કઈ