________________
ભાવભરી વંદના. સંસારના કોઈપણ સાહિત્યમાં નવરનું ઓછેવત્તે અંશે સંકલન હોય છે. ભારતમાં પણ નવરસપ્રધાન સાહિત્યનું નિર્માણ અનંત કાળથી થતું રહ્યું છે.
કેઈ સાહિત્ય સર્જકે અંગાર રસને રસરાજ કહ્યો છે, તે કેઈએ વીર રસને, તે કોઈએ અદ્દભુત રસને, કેઈએ. ભયાનક રસને, તે કેઈએ કારુણ્ય રસને મહત્ત્વ આપ્યું છે, પરંતુ આર્ય દર્શનેએ અને તેમાંય ખાસ કરીને જૈન દર્શને શાંત રસને જ “રાધિરાજ' તરીકે ગણે છે. અને શાંતરસની આરાધના કરતાં સાહિત્યનું અપૂર્વ એવું ભવ્ય. સર્જન પણ કર્યું છે.
શ્રી વ્યાસજીના મહાભારત તરફ નજર કરીએ તે તેમાં પણ શાંતિ પર્વને ખુબજ લડાવ્યા છે. વીર રસ, ભયાનક રસ, રૌદ્ર રસ વગેરે રસે મહાભારતના પૂર્વ ભાગમાં ખૂબજ ઝળક્યા હોય છે, પણ શાંતિ પર્વે તે શાંત રસને છલકાવી. દીધું છે. એજ રીતે આર્ય દર્શનનાં અન્ય કોઈ પણ ગ્રન્થમાં વૈવિધ્ય હોવા છતાં પ્રાધાન્ય તે શાંતરસને જ આપવામાં આવ્યું છે. જ્યારે જૈન દર્શનમાં કઈ પણ અંગ સામે દ્રષ્ટિ કરવામાં આવે તે જ્ઞાન, વિજ્ઞાન અને જીવનના સત્વની આરાધના કરતે શત રસ અવશ્ય દેખાશે. હા, સંગાર, વીર કે રૌદ્રસ્ય ભલે પુરબહારમાં ખીલ્યા હોય, પરંતુ એ સર્વ ર છ શતરસ :જ ધમની જાય છે જેને કથાનુગની.