________________
ભૂલ પડે યાત્રી
[ ૧૯૮ અહર્નિશ જીવ-અજવાદિ નવે તત્વનું ઊંડાણથી ચિંત્વન કરે છે, અને નવકાર મહામંત્રનું આરાધન કરતાં કરતાં છેલ્લે કાળધર્મને પામી પહેલા સૌધર્મ દેવલેકને પામે છે. આ મહાવીર ભગવાનને નયસાર તરીકેને પહેલે ભવ છે જેની ઉપર આપણે વ્યાખ્યાનમાં ઠીક-ઠીક પ્રકાશ પાડ્યો છે. ભગવાન મહાવીરના આ પહેલાં નયસારના ભવમાંથી પણ આપણે ઘણું ઘણું શીખવાનું છે. તે પછી આગળ આગળના ભની તે વાત જ ક્યાં કરવાની રહે છે. તેમાં જે કે, પતન અને ઉત્થાનને કમ તે ચાલું જ રહ્યો છે છતાં અંતે સત્તાવીશમાં ભવે તેઓ અરિહંત બન્યા છે. એ ભગવાન બન્યા ને આપણે ભટકતા રહ્યા
એ દેવાધિદેવના આત્માઓ સાથે એક દિવસે આપણે પણ અનેક પ્રકારની કીડાઓ કરતા, પણ આજે તેઓ ભગવાન થઈ ગયા અને આપણે ભટક્તા રહી ગયા! જેમ પૂ. વીરવિજયજીએ ફરમાવ્યું છે કે, તુમ અમ પહેલે એકઠાં,
મન મોહન મેરે, મળિયા વાર અનંત...મન, શીઘપણે કેમ સાહિબા,
મન મેહન મેરે, આપ હુઆ ભગવંત... મન નાથ ! ભવેના ભ સુધી આપણે ભેગા રમ્યા છીએ અને આપ સવળે ભાગે પુરૂષાર્થ ફેરવીને ભગવાન બની