________________
૧૯૫ ]
રસાધિરાજ કોઈ મૃત્યુને ઈચ્છતા નથી. માટે ઘેર એવા પ્રાણી વધનું તે દૂરથીજ પરિત્યાગ કરે છે. પિતાના જીવની જેમ તે અન્ય જીનું રક્ષણ કરે છે અને મૃત્યુથી ભયભીત બનેલાં અને તે પિતાના તરફથી અભયદાન અપાવે છે. કેઈપણ જીવને જીવિતદાન અપાવવું તેના જે કોઈ ધર્મ નથી, અને કેઈપણ જીવને વધ કરે તેના જેવું કંઈ પાપ નથી. માટે ઘેર હિંસાને દરેક મનુષ્યોએ પરિત્યાગ કરી દેવેજેની દ્રષ્ટિમાં સુખ દુઃખની અપેક્ષાએ સર્વ આત્માઓ સ્વ આત્મા સમાન છે તે જ સ્વમાં જાગૃત આત્મા છે.
જ્ઞાનદ્રષ્ટિથી જેના પર સ્ત્રીને પણ માતા સમાન લેખે છે અને સ્વદારામાં પણ તેને તીવ્ર આસક્તિ હોતી નથી. જીવ ત્યાં પણ ભૂલેજ પડે છે કે જ્યાં તેની અંદરની જ્ઞાનદશા જાગી નથી. જેને તે આ ભવમાં સ્ત્રી માને છે, તે જન્મજન્માંતરમાં અનંતીવાર પિતાની જનેતા થઈ ચૂકી છે. આ સંસારનું સ્વરૂપ જ એવું છે કે, આ ભવાની માતા ભવાન્તરમાં ક્યારેક સ્ત્રી રૂપે થાય છે અને આ ભવની સ્ત્રી ભવાન્તરમાં માતા પણ થઈ જાય છે. પિતા પુત્ર રૂપે થાય છે અને પુત્ર પિતા થઈ જાય છે. પુત્ર પિતા રૂપે ઉત્પન્ન થાય ત્યાં સુધી તે વધે નથી. પણ કયારેક શત્રુરૂપે ઉત્પન્ન થાય છે, અને સંસાર ભાવના કહેવામાં આવે છે. તમે જાગીને જોયું છે જ ક્યાં? એટલે આ બધી વાતે અંધારામાં રહી ગઈ છે. આવી જ્ઞાન દ્રષ્ટિનાં અભાવે જ તમે સંસારમાં જાણે એકાકાર થઈ ગયા છે, પરસ્પર મમત્વથી જાણે એવા બંધાઈ ગયા છે કે પરલોકમાંએ તમને