________________
ભૂલા પડેલા યાત્રી
[ ૧૮૪
જે આપણા ઉપયાગમાં ન આવતી હોય અને બીજા મનુષ્યાને તેની જરૂરિયાત હાય તા તેવી વસ્તુઓના ઘરમાં સંગ્રહ કરી રાખવાના કશા અર્થ નથી. કેઇ એક ગ્રંથમાં વાંચવામાં આવ્યું કે, સો હાથને ફટા જરા માર हजार हाथोंसे उसको बांट दो ।
જીવન જરૂરીઆતે આછી કરો ! આજે ઠામ-વાસણ, વ ધન-દૌલત વગેરેના સુખી ગૃહસ્થાને ત્યાં એટલા બધા સંગ્રહ હાય છે કેતેઆ પેાતે જીંદગીમાં તેના ઉપયાગ કરી શકવાના નથી. તા પછી બીજાનાં ઉપયાગમાં તે વસ્તુઓ આવી જાય તો તેમાં ખાટુ શું છે ? પેાતાના માટે, પેાતાના પુત્રપૌત્રાદિ માટે જરૂર જેટલું રાખીને બાકીના સંગ્રહને ઉદારતાથી સામાન્ય સ્થિતિનાં જનસમુદાયમાં વિતરણ કરી નાખવા જોઈએ. આવી સદ્ધિ સૌમાં સૂઝે તે દેશમાંથી સામ્યવાદ આજે વિદાય થઈ જાય અને ભારત દેશમાં અધ્યાત્મવાદનેા અને દાનવાદના પુન: વિજય ધ્વજ ફરકી જાય.
કેટલીક ખાટી જરૂરિયાતા ગૃહસ્થાએ જીવનમાંથી આછી કરી નાંખવી જોઈ એ. આજે વ્યસન અને ફેશનમાં જેટલું. ખર્ચો થાય છે તેટલુ જીવનનિર્વાહમાં થતું નથી માટે ખાટી જરૂરિયાતો પર કાપ મૂકવાની ખાસ જરૂર છે. નાટક-સિનેમાની પાછળ થતાં પૈસાના દુર્વ્યય ઉપર પણ કાપ મૂકાઈ જવા જોઇએ અને એમાંથી જે રકમ ચે તેના સન્માર્ગે વ્યય થવા જોઇએ. ફિનચર, રાચ-રચીલુ', રેડિયા, એક ડીશ્નર એ માની પાછળ એટલા બધા ખ