________________
૧૮૩ ]
રસાધિરાજ.
ધ્યાન રાખે છે અને તે અંગેની તમે તમારી ફરજ બજાવે તેમાં કઈ આડે આવવાનું નથી. સંસાર તરફની માહદશાને લીધે આવું તેા સ્હેજે પુછાઈ જાય. મારી જે વાત છે એ તે ધાર્મિક સ’સ્કારો અંગેની વાત છે, અને તે સંસ્કાર નયસાર હજી તેવા કોઈ સમાગમમાં આવેલા નથી છતાં તેમના જીવનમાં જોવા મળે છે. જ્યારે તમે જે છેલ્લા કેટલાય વર્ષોથી ધનુ શ્રવણ કરતાં આવ્યા છે તે તમારામાં એ સંસ્કાર કેટલા ઉચા હોવા જોઈ એ ?
મહાન કાણુ બની શકયા ?
એકલી પેાતાના સ્વાથ ઉપર દ્રષ્ટિ રાખીને દુનિયામ કોઇ મડ઼ાન થઈ શકયા નથી અને થઈ શકવાના પણ નથી. જીવનમાં પરમાર્થ આચરીને જ મહાન બની શકાય છે. જીવ માત્રના હિતમાં પ્રવવુ અને સ્વા ને તદ્દન ગૌણુ રીને જીવનમાં પરમાનેજ પ્રધાતતા આપવી, આવી યેાગ્યતા ભાવિમાં તિર્થંકર થનારા આત્માઓમાં સહજ સિદ્ધ હાય છે. જેમ કેાઈને ચા બીડીના વ્યસને લાગુ પડેલાં હાય છે તેમ તે મહાન આત્માએ પરાબ્યસની હેાય છે. એટલે પેાતાના સ્વાથ સામુ ન જોતાં પહેલાં બીજાનુ કા કરી આપવુ તેને પરા વ્યસનિતા કહેવામાં આવે છે. આવુ' કોઈ વ્યસન તમને પણ લાગુ પડ્યું હોય તે ચા બીડીનાં વ્યસનની જેમ એ વ્યસન અમારે છોડાવવું નથી, ઉલ્લે! અમારા એ ઉપદેશ છે . કે સૌ પરાર્વ્યસની અને ! ઘરમાં ઘણી એવી વસ્તુઓના સ ંગ્રહ કરી રાખ્યા હોય કે