________________
ક્ષિણ લાખેણી જાય
[ ૧૫૮
વિચારે મનમાં એવા કરતો હોય છે કે, આપણે કઈ અવસ્થા થઈ ગઈ છે? ધર્મ કરવાને હજી આપણે ઘણી વાર છે! અત્યારથી વળી ધર્મ ધર્મ શું કરવાનું હોય ! અત્યારે આ કાળમાં તો ભેગવાય તેટલાં સુખ જોગવી લેવા જોઈએ ! આ તો સુખ ભેળવી લેવાને કાળ છે. ધર્મ કરે હશે તો ઘડપણમાં કરી લેવાશે. આવા મિથ્યા વિચારના પિતે તો કરે નહીં અને બીજા કરતાં હોય તેની પણ ઉપરથી મશ્કરી કરે. અરર ! આ તો હજી ઉગીને ઉભો થયે નથીને મેટો ધર્મ કરવા નીકળી પડે છે ! જાણે ધર્મના પુંછડા થઈ ગયા છે! આવી ભાષા ઉચ્ચારનારા પણ કેટલાકે હેય છે બધા કંઈ તેવા નથી હોતા, કેઈ કેઈનાં મોઢેથી આવા શબ્દો સાંભળ્યા છે. એટલે તેવા આત્માઓ પણ કેઈને ધર્મમાં અંતરાય ન કરે તેવી બુદ્ધિથી આટલું લખેલ છે. તેવા મનુષ્ય એટલું જ જે સમજતા થઈ જાય છે, મૃત્યુ વૃદ્ધાવસ્થામાં જ આવે છે તેવું નથી. મૃત્યુ બાલ્યાવસ્થામાં પણ આવે છે, યુવાવસ્થામાં પણ આવે છે અને વૃદ્ધાવસ્થામાં આવે છે. ધર્મ માટે અમુક જ નિયત કાળ છે એમ નહીં સમજવાનું. ધર્મ સદા-સર્વદા આચરવા રોગ્ય છે. આટલી સમજણમાં તે જીવની બધી ભ્રમણ ભાંગી જાય તેવું છે.
મનુષ્યભવની ક્ષણેક્ષણની સફળતામાં
. . !" કરોડોની કમાણી , - ધર્મની કમાણી કરી લેવા માટેને મનુષ્યભવને જ ખરેખર અવસર છે. તેની ક્ષણેક્ષણની સફળતામાં કરોડની