________________
૧૪૯ ]
સાધિરાજ
પછી અહિંના સુખ અને વૈભવની વાતજ કયાં કરવાની રહી? માટે સુખ જોઇતુ હાય અને સુખી થવુ હોય તેા સ્વ તરફ વળે અને પર તરતુ લક્ષ છેડી દો!
करत हलाहल पान रूचीधर, तज अमृतरस खासा । चिंतामणि तज काच शकलकी धरत चितमें आशा || संतो अचरिज रुप तमासा ॥
અમૃતરસના ત્યાગ કરીને કોઇ હલાહલ એવા ઝેરનું પાન કરે એ શું ડહાપણુ ભર્યુ કહેવાય ? કોઈપણ બુદ્ધિશાળી એવા અભિપ્રાય નહી' આપે કે એ ડાપણુ ભર્યું. કહેવાય ! ત્યારે મનુષ્ય ભત્ર જેવા મનુષ્ય ભવને પામીને જ્ઞાન, દર્શીન અને ચારિત્રની આરાધનામાં નડી. જોડાનારાં અને કેવલ ઈન્દ્રિયાનાં વિષયે માં રાચનારાં મનુષ્ય અમૃતના ત્યાગ કરીને જીવનમાં હલાહલ વિષ પાન કરનારાં છે, તેવાં મનુષ્યા અત્યંત ભાવયાને પાત્ર છે. સદ્ગુરૂએ બેધ આપીને અમૃતના કટેરાં માઢે મ`ડાવી દે છે. છતાં હતભાગી મનુષ્ય તેને ગટગટાવી શકતા નથી. અને વિષયવાસના એ કાતિલ ઝેર હોવા છતાં જાણે હાંશે હાંશે તેનું પાન કરતાં હાય છે. દિકરાને ઘેર દિકરા આવી ગએલા હેાય ત્યાં સુધી પણ મોટા ભાગનાં મનુષ્યા વિષય વાસનાથી વિરમતાં નથી, પછી તે શરીરમાં અનેક રાગે ઘર કરી જાય છે. વધારે પડતી વિષય વાસના એ રાગેાની જન્મદાત્રી છે. માનવી સયમને આદર્શ નજર સામે રાખીને જીવન જીવવા માંડે તે તેનું જીવન સુખમય બનવાની સાથે ધન્ય જીવન બની જાય !