________________
૧૪૩ ]
રસાધિરાજ મેળવી લીધું. એક ક્ષણનાં સત્સંગના પ્રભાવે કે એ
જીવને ઉદ્ધાર થઈ ગયે? પૂ. ચિદાનંદજીએ એક પદમાં લખ્યું છે કે, પાણીમાં વજી ગળી જાય છે, પણ પતાસા કેટલીકવાર કેરા રહી જાય છે. સત્સંગના પ્રભાવે આવા વજ અને લેઢાં જેવાં કઠણ જ ગળી જાય છે પણ, પતાસા જેવા માયાવી મીઠા–બેલા કેરા-ધાકર જેવાં રહી જાય છે.
ઘોર પાપ આચરનારા તરી ગયા જ્યારે માયાવી
કોરા રહી ગયા. પૂ. ચિદાનંદજી ફરમાવે છે કે, वन गलत हम देखा जल में कोरा रहत पतासा
રાંત વરિષ રુપ તમારાં અરે સંતો ! જુઓ તો ખરા આ કે તમાસે છે ? જેને જોતાં ભલભલાને મનમાં આશ્ચર્ય થાય તે આ તમાસો છે. વજ પાણીમાં ગળી જાય છે જ્યારે પતાસુ પાણીમાં કેરૂં રહી જાય છે ! ચિલાતીપુત્ર, દ્રઢપ્રહારી, રહણીયા ચેર, વગેરે પાપના ભારથી વજ જેવાં કઠણ બની ગએલાં આત્માઓ, જિનવાણીના નિર્મળ પ્રવાહમાં ગળી ગયા છે, તેમનાં કર્મ મળે એવા તો ઘવાઈ ગયા કે, તે આત્માએ, ઉજજવલ બની ગયા છે, જ્યારે ધવલશેઠ અને મમ્મણશેઠ જેવાં મહ પરિગ્રહધારી માયાવી મીઠા બોલા કેરા-ધાનેર, રહી ગયા છે, અને અધોગતિગામી