________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૪૨ સદ્દગુરૂને વેગ મળે તેવા છતાં અભવિ બુઝે નહીં! સત્સંગ જરૂર ફળદાયી છે. પણ જીવની પણ થેડી પાત્રતા જોઈએ, અને તેવી પાત્રતા જીવની પિતાની હળુકમિતા અને યમ-નિયમાદિના પાલનથી આવે છે.
પિતાના દુષ્કૃત્યેની રોજીદી નિદા અને સુકૃત્યેની રોજીંદી આત્માની સાક્ષીએ અનુદનાં કરવાથી, દરાજ રાત્રિનાં સમયે શયન કરતાં પહેલાં અરિહંતાદિ ચારે શરણ અંગીકાર કરવાથી પણ જીવમાં ગ્યતા આવે છે. આ રીતની જુદી આરાધનાથી જીવનાં તથાભવ્યત્વને પરિપાક થાય છે, અને જીવમાં ધર્મને રસ્તે ચડવાની ખરેખરી યોગ્યતા પ્રગટે છે. ફક્ત અઢી દિવસમાં પોતાનું કામ કાઢી લીધું.
ચિલાતીએ જે દુષ્કૃત્યનું સેવન કર્યું હતું તે મેરૂપર્વત તુલ્ય હતું, છતાં મહાત્માના દર્શન થતાં અને તેમના શબ્દો તેના કાને પડતાં તેને પાપકર્મ અંગેને પારાવાર પશ્ચાત્તાપ થયે છે. પાપ પણ તેનાં હાથે તત્કાળ આચરાએલું હતું. અને સત્સંગને વેગ પણ તેને તત્કાળ મલ્યું, એટલે તે જીવની એટલી હળુકમિતા હોવાથી તેને તે પાપ કર્મ અંગેને પશ્ચાત્તાપ એટલે બધે થયે કે તેનું મેરૂતુલ્ય પાપ અણુ તુલ્ય થઈગયું, અને પશ્ચાતાપના યોગે તેનામાં પાત્રતા એટલી બધી આવી ગઈ કે તે જીવ અઢી દિવસમાં નરકનાં અતિથિ બનેલા પિતાના આત્માને સગતિને અધિકાર બનાવી દીધું. તેને ફક્ત અઢી દિવસ : સહન કરવું પડ્યું, પણ અઢી દિવસમાં તે અઢી દ્વીપમાં ન મળે તેવું વૈમાનિક દેવકનું સુખ તેણે