________________
૧રપ ]
રસાધિરાજ
લુટીને ચાર લોકે ત્યાંથી પલાયન થઈ જાય છે. ચિલાતી પણ સુષમાનું હરણ કરીને ત્યાંથી નાશી છુટે છે. શેઠને એકની એક પુત્રી હોવાથી પ્રાણથી પણ અધિક હતી. શેઠ રાજ્યના કોટવાળોની મદદ લઈને ચિલાતીની પાછળ પડે છે, ચર લેકે ધન લુંટી ગયા તેની શેઠને લાંબી ચિન્તા નથી. શેઠે કેટવાળને કહી દીધું કે, ચોરોએ લુંટેલું ધન તમે લેજે, પણ મારી પુત્રી કોઈપણ ભેગે પાછી લાવી આપો. ધનની લાલચથી કેટવાળે ચિલાતી અને ચેર લેકેને પકડી પાડવા એકદમ તેમની પાછળ પડે છે. શેઠ પણ પિતાના પાંચે. પુત્રોની સાથે પિતાની પુત્રીને મેળવવા મરણીયા થઈને. ચેરેની પાછળ પડ્યા છે.
ચિલાતીની ખેટી હરણફાળ ચિલાતી સિવાયના ચેરે પિતાને જીવ બચાવવા ધન, રસ્તામાં જ મૂકી દઈને અટવીમાં નાસી ગયે. કેટવાળાને ધન મળી જતાં, કોટવાળ ત્યાં જ રોકાઈ ગયો. જ્યારે ચિલાતી તે જાણે પોતાના પ્રાણ હોડમાં મૂકવાને તૈયાર થઈ ગયો છે. તેણે સુષમાને ત્યાગ ન કર્યો. તે તે સુષમાને ખભા ઉપર ઉપાડીને અટવી ભણું પુર વેગમાં આગળ ધપી. રહ્યો છે. તેમ શેઠ પણ બરાબરના તેની પાછળ પડી ગયેલા. છે. સુષમાને ખભા ઉપર ઉપાડેલી હોવાથી ચિલાતી અંતે રસ્તામાં થાકી જાય છે. દુન્યવી કહેવતમાં પણ કહેવાય છે કે, બહુ દડે તે અંતે થાકે જ! પરવસ્તુનું આમ હરણ કરી જવું એ તે એક પ્રકારની હરણફાળ કહેવાય. અને તેમાં પણ માનવી નીતિ અને ન્યાયની મર્યાદાનો લેપ કરે એટલે તેને સફળતા ક્યાંથી મળે?