________________
૧૦૩ ]
સાધિરાજ
ગૃહસ્થાને વ્યાપાર વાણિજ્ય કરવુ પડે તે તે પણ ધની મર્યાદામાં રહીને કરવુ જોઈએ ખસ આનેજ અધ્યાત્મવાદ કહેવામાં આવે છે. વિજ્ઞાનના દુનિયામાં ગમે તેટલા વિકાશ થયા હોય કે ભૌતિકવાદ ભલે દુનિયામાં ઘેઘુર વડલાની જેમ ફાલ્યા-ફૂલ્યા હોય પણ તેમાં ખરી શાન્તિ આપવાની તાકાત નથી. દુનિયા આજે અશાન્તિના દાવાનલમાં જાણે હોમાઈ રહી છે. દુનિયામાં શાન્તિની સરિતા લાવવાની જો કોઈમાં તાકાત હેય તે તે અઘ્યાત્મવાદમાંજ છે. અધ્યાત્મના ખરા રણકાર
જીવેા અને જીવવા દે !
વખત આવે પ્રાણને ભેગૅ અન્યની રક્ષા કરે. કોઈ પણ જીવના વધ કરો નહીં, બીજા પાસે કરાવા નહીં, કોઈ કરતા હોય તેને અનુમેદન આપે। નડી. જે તમારા આત્મા છે તેવાજ બીજાના આત્મા છે. સ` જીવ જીવીતવ્યને ઇચ્છે છે, કોઈ મૃત્યુને ઈચ્છતા નથી માટે ધાર એવા પ્રાણીવધના સત્ત્પર પરિત્યાગ કરે. સ્વ. પ્રાણન જેમ અન્ય જીવાની રક્ષા કરો. પછી તે સપ` હાય કે વીછી હાય, ઘેટો હોય કે બકરા હાય, બળદ હોય કે પાડા હાય, ગાય હાય કે વાછડા હાય, હરણ હાયઃ કે તેતર હાય, કઈ ના પણુ વધ ન કરો, વધ કરવાથી તે જીવા સાથે વેર બધાય છે અને તે પર’પરા ભવેાભવ સુધી ચાલે છે. અને છાને તે અંગેના અતિ દારૂણ વિપાકે ભગવવા પડે છે. ગમે તેટલા તીર્થા કર્યા. હાય કે ગમે તેટલા ત્રતા કર્યા હાય પણ કોઈ અવની હિંસા કરવાથી કરેલાં તીર્થં કે કરેલાં વતાનુ ફળ નષ્ટ થઈ જાય છે.