________________
૯૭ ]
સાધિરાજ આયુષ્ય મેળવી શકાતું નથી. કરોડો રત્ન કરતાં પણ એક ક્ષનું આયુષ્ય વધારે કિંમતી છે. મૃત્યુના સમયે જીવવાના પ્રલેશનથી ધનાઢય મનુષ્ય પોતાનું સર્વસ્વ આપવાને તૈયાર થઈ જાય છે, છતાં એક ક્ષણનું પણ આયુષ્ય લંબાવી શકાતું નથી. ખુદ ભગવાન મહાવીર, ઈદ્રની વિનંતી હોવા છતાં છેલે નિર્વાણના સમયે એક ક્ષણનું પણ આયુષ્ય વધારી શક્યા નથી. તે સમયે એક ક્ષણનું પણ ભગવાને આયુષ્ય વધારી દીધું હોત તે શાસનને ભમરાશી નિમિત્તે સહેવું ન પડ્યું હોત. ભગવાને તે સમયે સાફ શબ્દોમ્મદ ઈન્દ્ર, જેવા ઈન્દ્રને કહી દીધું કે, ભાવિમાં જે બંને પાવું હશે તે બનશે, પણ હે ઈન્દ્ર! એક ક્ષણનું પ્રસુ આયુષ્ય વધારવાને તિર્થકર કે દેવેન્દ્રો કોઈ સમર્થ નથી. ભૂતકાળમાં બન્યું નથી, ભાવિમાં બનવાનું નથી અને વર્તમાનમાં પણ તેવું બનતું નથી કે કોઈ આયુષ્ય વધારી શકે.
ભગવાન ભલે એક ક્ષણનું પણ આયુષ્ય વધારી શક્યા. નથી. પરંતુ આપણે તે એમાંથી સાર એટલે લેવાને છે કે એક ક્ષણનાં આયુષ્યની પણ કિમત કેટલી હતી? ભસ્મ રાશી નામના મેડા કર ગ્રહનો સર્વથા ઉપદ્રવ ટળી જાત. એ ગ્રહની સ્થિતિ શાસ્ત્રોમાં બે હજાર વર્ષની કહી છે, ત્યાં. સુધી સાધુ-સાવીજીઓ ગ્ય પૂજા-સત્કાર પામી શકે નહીં અને શાસન સાં પણ અનેક મતભેદોનું વાતાવરણ ઉભું થતાં, મનુષ્યની ધાર્મિક ભાવનાને પણું ઘણો મેટો ધક્કો લાગી જાય. આવા બધા કારણેને લીધે ભગવાનને ઈદ્ર વિનંતી કરી હતી કે, પ્રભુ ! આપના જીવતાં જે આ ભસ્મરાશી. ગ્રડનું આપને જન્મ નક્ષત્રમાં સંક્રમણ થાય તે આપના