________________
અને ઉત્થાન
GE
શ્રીમત-મધ્યમનાં કેવ્ય —
હું
માટે ક્રમ સ જોગે શ્રીમંતાઈ મળી હાય તા આ વાતના ખાસ વિચાર રાખી એ પરિગ્રહનાં નિમિત્ત પર છૂપી સા—મૂર્છા-અભિમાન–વિષયવૃદ્ધિ વગેરેની વાસનાઓને ન ઊઠવા દેવાની અને શ્રીમંતાઈ ન હાય તા એની લેશ પણ લાલસા કર્યાં વિના મહાપાપા ને કૂંડા સંસ્કાર–પાષણથી બચી જવાની પૂરી તકેદારી રાખવી જરૂરી છે.
ધનના ઢગલા પર અને વિષયેાની અનુકૂળતા પર કાંઈ નાચવા-રાચવા જેવું નથી. એના પર જુગજૂની કુવાસનાએ પુષ્ટ થઈ ભવામાં જીવનનું ભ્રમણ વધારે છે. જીવને વિકરાળ વાસનાની દૃષ્ટિએ વાઘવરુ-શિયાળ-કૂતરાની લેવલમાં મૂકે છે. એમાં શુ ખુશી થવાનું?
વાત આ ચાલે છે કે મલીન વાસનાઓને ટાક ખજાને પડેલા છે. નિમિત્ત ન મળતું હોય એટલે પ્રગટ ન દેખાય; એમ કુશીલની વાસના તેવા સંચાગેાના અભાવે પ્રગટ ન દેખાય; એટલા માત્રથી અતિવિશ્વાસ કે ગુમાન નહિ રાખવાનુ કે શીલ પાળવું એમાં શી મેાટી વાત છે ? પ્રàાલક સંચેાગા આવી મળતાં ગુમાન ડૂલ થઈ જાય છે, જીવ રાંક બની જાય છે! એવા અવસરે ખચવા માટેનું ભારે પરાક્રમ પહેલાં કેળવેલું જોઈએ છે માટે તે કહ્યું છે