________________
અને ઉસ્થાના નથી. અથવા એજ પુરુષ કે સ્ત્રી જમ્યા ગણાય, એ જ ત્રિભુવનને વંદ્ય છે, જે શીલાંગનું ખંડન નથી કરતાં પરમ પવિત્ર, સપુરુષેએ સેવેલ, સકલ પાયનું નાશ, અને સર્વોત્તમ સુખનિધિ એવું સત્તર પ્રકારનું સંયમશી વિજયવંત છે.
દેવતાએ આમ કહીને તરત આકાશમાંથી નીચે પુષ્પની વૃષ્ટિ કરી !
દુશમન સુભટે શાંત !:
આવેલા સુભટે અને નવા આવેલ ગુપ્તચર તથા નગરવાસીઓ બધા જ સ્તબ્ધ બનીને જોઈ રહ્યા છે કે આ શું થઈ રહ્યું છે ! સુભટોના ઉન્માદ શાંત થઈ ગયા છે. જ્યાં દેવતા શીલને પ્રભાવ દેખાડીને જાહેર કરે કે મોટા મેરુને મૂઠીથી ચૂરવાથી કે પૃથ્વીને હથેલીમાં તોલવાનું પરાક્રમ ગમે તેવું, પણ શીલનાં પરાક્રમ આગળ વિસાતમાં નથી, તે ત્યાં શસ્ત્ર લઈને “મારે મારે કરવાનું પરાક્રમ શી વિસાતમાં લાગે? કાંઈજ ન લાગે. તે પછી એના ઉન્માદ શાનાં ઊભા રહે? કાંઈ જ વિસાતમાં બિચારા : ઠંડાગાર થઈ ગયા !
પ્રલેનમાં પારખું –
વાત પણ સાચી કે માણસ પોતાના અંતમાં જુએ તે દેખાય કે રંગરાગતી સામગ્રી હાજર છે, ત્યાં શીલનું ચાલન ભલભલા સુભટને પણ કેટલું કઠિન છે ! કદાચ