________________
જીવનમાં
આ
ય
ફમી રાજાનું પતન કરી હૈ તત્વ પરિણમાવ્યું, પછી ત્યાં અહત્વ વગેરેને શું કામ પિષવા પડે? ગમે તેવી કરોડ રૂપિયાની પણ સંપત્તિ જે અનિત્ય તરીકે લેખી, કર્મના ઉદય તરીકે જોઈ, મહા આશ્રવના અંગ રૂએ નિહાળી, પછી એના પર શું અહેવ કરાય? એમ બીજા જીવમાં એવા કર્મના ચમકારા દેખ્યા, ત્યાં એ જીવ ઉપર શી ઈર્ષ્યા કરાય? અથવા જે એ આત્મગુણમાં આગળ વધે છે તે એ એનું પરાક્રમ છે. એની અનુમોદનાને બદલે ઈર્ષ્યા કરી એવાં સારા નિમિત્તે પિતાના આત્મામાં શુભ કમાઈ મૂકી બગાડે કેણ ઘાલે? સામે સારું જીવન જીવીને સંવરતત્વની પિતે -ઉપાસના કરવા દ્વારા આપણને પણ શુભ ભાવને અનુદનાનું સંવર તત્ત્વ પૂરું પાડે છે. તે એને તે જ રીતે અપનાવવામાં ડહાપણ થાય. ગુણની ઈર્ષ્યા કરવામાં તે ઉલટું સામાના સંવરે આપણે આશ્રવમાં પડવાનું થાય. એવી મૂઈ કેણ કરે? તવધારાએ ચાલી આ જીવનમાં બને તેટલી સંવર-નિજાની કમાઈ કરી લેવા જેવી છે; આત્મદેને હાસ અને આત્મગુણની ઉપાસના કરવા જેવી છે, અશુભ અધ્યવસાય અટકાવી શુભ અધ્યવસાય દિલમાં રમતા રાખવા જેવા છે.