________________
રુક્મી રાજાનુ પતન.
–સમારંભના પ્રસંગ છે તેા એ આશ્રવ તત્ત્વ છે, એને અનુરૂપ મનેાવલણ હૈયતા-ત્યાયતા-ભય-અરુચિનુ હાય, એમ
૪૨
બીજાની ખરાઈ પ્રત્યે ઉદાસીનતા-કરુણા:પ્રસંગ કાઈ માણસની બૂરાઈ જોવા-સાંભળવાને આળ્યે ત્યાં પહેલા તેા ઉદાસીન ભાવ કેળવવા કે જીવા કવશ છે. આપણે સામાની ભૂરાઈ તરફ ઉદાસીન રહેા.’ કદાચ મગજમાંથી એને વિચાર ન જ ખસતા હૈાય તે યા ભાવ લાવા, બિચારા જીવ કમ–પીડિત ! તેવા માહનીય કર્મીના ઉદ્ભચે ખાટું કરી રહ્યો છે. એને સદબુદ્ધિ મળેા, સદ્ભાવના જાગે અને એની બૂરાઈ દૂર થઈ જા !’ દિલના . પીગળવા સાથે એની દયા ઉભરાવવાની. આ દ્વેષ અટકાવી કષાય–નિગ્રહરૂપ સાઁવર—તત્ત્વનું આલેખન કર્યું" કહેવાય.
બિમારીમાં નિરા તત્વ –
એમ આપણી બિમારીના પ્રસંગ આળ્યે, ત્યાં નિર્જરા તત્ત્વ ખેાલવાનું, મનનું વલણ આ અશુભ કમના ઉદયમાં અશુભ ખપી જવાથી અને ક્રાયફ્લેશ સમભાવે સહુવાથી કમની નિર્જરા થવાના હિસાબે પ્રસન્નતાનુ રાખવાનું. વળી સ્વેચ્છાએ સહી લઇએ, દિલમાં ધીરજ, હિ'મત ધરી અને આપણે કરેલાં આપણે ભાગવવાં જોઇએ એવી શાહુકારી રાખી ભાગવી લેવાય, તે વિશેષ કમ-નિર્જરાના લાભ થાય છે. એના તરફ ઉદ્વેગ શા માટે ? જડ પ્રત્યે વિચારણા :