________________
૪૫૮
રુમી રાજાનું પતન? ધિક્કાર ધિક્કાર છે અમને કે અમે આટલે કાળ ઠગાયા ! કેમકે અમે મૂઢ રહ્યા!
અહે! અજ્ઞાન કેટલું બધું દુઃખદ છે, કે જગત પર તાવિક ધર્મ હયાત છતાં અજ્ઞાનતા-મૂઢતાવશ એને પ્રભાવ ન જાણતાં મહા આત્મબંધનેના માર્ગે ભૂલા ભટકાય છે!
ખરેખર ! અભાગિયા શુદ્ર છે પરફેકનાં ઘર ઉગ્ર અનર્થોને નહિ દેખતાં, અતત્વ અને અતાવિક ભ્રાન્ત ધર્મમાં વિશ્વાસ સ્થાપિત કરી દઈને આ પત્નીએ કહ્યું તેમ મેહથી મનને વ્યાપ્ત કર્યું રાખી, રાગ-દ્વેષથી પિતાની બુદ્ધિને હણી નાખે છે!
પછી એમના માટે શ્રેષ્ઠ તત્ત્વ–ધમ કેમ અત્યંત દુર્લભ ન હોય ? કયાંથી એ સરળતાથી સમજી શકે? અમે આવા. જ ક્ષુદ્ર, અભાગિયા, અતત્વ–ધર્મમૂહ, અસાર-સ્વજન-સંપત્તિને મેહગ્રસ્ત અને રાગ-દ્વેષથી નષ્ટ બુદ્ધિવાળા તે તત્વધમને આજ સુધી સમજી ન શક્યા ! હા! હા! અમે તે અમારા આત્માથી જ ચરાયા?”
બ્રાહ્મણનું કહેલું બધું જ સરળમતિથી પિતાના આત્મામાં ઉતારી દે છે, એટલે વિદ્વાન ગોવિંદ બ્રાહ્મણ પહેલા તે પિતાનાં વેદાદિ શાસ્ત્રોમાંથી નહિ મળે ન જ અલૌકિક પ્રકાશ પામવા પર એને દિલમાં એટલે સચોટ વસાવી દે છે કે એ એને બરાબર યથાર્થ લાગવાથી એ પ્રતિબોધ પામી જઈ સાંભળેલા ઉપદેશ તરફના ઢાળવાળું બની જાય છે!