________________
અને ઉત્થાન
૪પ૭
(૫) મનની વિષ–ધન-માલ અને કાયા-માયા સાથેની ગાંઠ છોડીને સાંભળે.
(૬) પણ કષાય, ક્રોધ, દ્વેષ, અભિમાન, માનાકાંક્ષા, આપ બડાઈ, માયા, લેભ, હાસ્યાદિની અસરથી મુક્ત રહીને સાંભળે. | (૭) પૂર્વગ્રહ રાખ્યા વિના સાંભળો.
(૮) બહારને ભાર એ છે કરી જાતના આત્માનું જ લક્ષ રાખી સાંભળો.
(૯) સાંળળેલું પછી વારંવાર ભાવનામાં મમરાવે. તે સાંભળેલાની જરૂર અસર પડશે.
પેલી બ્રાહ્મણના ઉપદેશને સ્વજન વર્ગ અને બીજા શ્રોતાજનેએ એ રીતે સાંભળીને મનમાં ઉતાર્યો અને પ્રતિબંધ પામી ગયા! ત્યાં એને પતિ ગેવિંદ બ્રાહ્મણ કે જે વેદવિદ્યામાં પારંગત છે, જન્મ જૈન નહિ, જૈન ધર્મને જ્ઞાતા નહિ, પરિચયવાળે નહિ. એને કેવી અસર થઈને એ શું કરે છે એ બતાવતાં રિલેકતારક શ્રી મહાવીર પ્રભુ ફરમાવે છે -
ગેવિંદ બ્રાહ્મણને અસર તીવ્ર પશ્ચાત્તાપ -
હે ગૌતમ! તે પત્નીને ઉપદેશ સાંભળી ગોવિંદ બ્રાહ્મણ પત્નીના ઉપદેશ પર સગતિના ચેકકસ માર્ગને સારે જ્ઞાતા બન્યા. એના દિલમાં એ ઉપદેશ આરપાર ઊતરી ગયે. એનાથી આવશ્યલે, એ ગદ્ગદ્ થઈ કહે છે, “અરે!