________________
અને ઉત્થાન
શ્રેણિક મહારાજને જિનભક્તિમાં રાજ નવા ઘડેલા સોનાના જવને સાથિયા કરવા જોઇતા હતા. રાજ મહાવીર પ્રભુની સુખશાતાના સમાચાર જોઈતા હતા અને એ સમાચાર પણ મત મેળવી મફત પચાવી ખાવાના નહિ ! સમાચાર લાવનારને પહેરામણી-વધામણીદાનથી નવરાવી દેતા ! રાણી માટે સવા લાખની એક રત્નક બળ ખરીદવા તૈયારી નહેતી, પ્રભુના કુશળ સમાચાર લાવનારને સેનાથી નવરાવી દેવાનુ હાંશે હાંશે કરતા. કુટડા અને હોંશિયાર વિનયી કનૈયા કુંવરા મેઘકુમાર, નંદીષેણુ વગેરેને હાંશે હાંશે ચારિત્ર માગે જવા દીધા ! મગધ જેવા મોટા દેશનું સુકાન સભાળવા અને પેાતાને શાંતિ આપવા સમ પાટવી કુંવર અભયકુમારની પણ રાજ્ય ગાદીને બદલે ચારિત્ર લેવાની ભાવના થઈ, તે એને ય ચારિત્રે વળાવ્યેા ! પછી કૈાણિકના હાથે પેાતાને જેલમાં પૂરાવું પડ્યું! કેરડા ખાવા પડતા, છતાં સંતાપ ન કર્યાં કે હાય ! આ મેટા દીકરા અભય મને રખડતા મૂકી ગયા તે આ દહાડા જોવાના આવ્યા !’ ના, એવા કેાઈ શેાક નહિ, ગાળ નહિ, ઉલ્લુ અનુમેાદના અને આત્મગોં કે ‘ધન્ય છે તે પુત્રાને કે એ પ્રભુનું શરણુ લઈ સંસાર–દાવાનળમાંથી બહાર નીકળી ગયા ? હું નિર્લીંગો આ ઝાળમાં પડી રહ્યો !’
શું આ બધુ ધર્મ –આરાધના નથી ? વળી એ પ્રભુની વાણી ને ગણધર મહારાજની વાણી સાંભળવા ખડે પગે તૈયાર ! હૃદયને એનાથી મથી નાખવામાં સાવધાન ! શું આ કારી ધશ્રદ્ધા જ છે? કે એ ઉપરાંત ધ આરાધના છે ?