________________
અને ઉત્થાન
૪૪૫ન્ન
2
• કેમ ભાઈ! આ ચાફાળ શાની પાથરી છે ?
પેલા કહે કેમ વળી શું ? મારા સાથીદારની જેમ. આમાં પૈસા લેવા માટે પાથયુ છે.”
'
હવે ખેલા, કામદાર એને કહે કે નહિં, કે ઃ અલ્યા પશુ તારા સાથીદારે તે પહેલાં નાણાં ધીર્યા છે, એટલે લેવાને એ અધિકારી છે; કિન્તુ તે તે રાતુ ક્રિયુ ય દીધું નથી, પછી અહી લેવાના તને અધિકાર શું છે?' આમ કહે ને?
એમ અહીં જ્ઞાની ભગવંતા આપણને કહે કે નહિં, કે જો અહિં મળેલ ધર્માંની આરાધના નથી કરવી તે. ભવિષ્યમાં ધમ માગવાનેા તમને અધિકાર શે છે? ને એમ જ માગ્યાં કરેા કે મને ભવાંતરે આધિ મળે એધિ મળા,' તા તેથી કાં નાણાં ઉપર ત્યાં બેધિ મળવાની ?
ઃ
ધમની શ્રદ્ધામાત્રથી ભવાંતરે ધૂમ
મળે? :—
અહીં કદાચ તમને પૂછવાનું મન થતું હશે કે (૧) પણ અમે ધર્મોની શ્રદ્ધા રાખીએ પછી ભલે અમે ધમ આરાધી ન શકતા હાઈ એ તે ય એ ધશ્રદ્ધાનાં મૂલ્યથી ભવાંતરે ધમ` મળે ને? (૨) એ માટે એધિની પ્રાથના થાય ને ? (૩) શ્રેણિક કૃષ્ણ મહારાજ જેવાને ધમ શ્રદ્ધાનુ જ મળ હતું ને ? એ અવિરતિના ચેગે કયાં ધમ આરાધી. શકતા હતા? ’