________________
૪૩૬
કમી રાજાનું પતને પ રહે નહિ. એ તે દિલના રાગબંધને છેડી નાખી શુદ્ધ ધર્મમાં જ લાગી જાય. અનંતા આત્માઓએ આ સ્વજનાદની અસારતા દેખીને એ છેડી સારભૂત ધર્મનું જ જીવન બનાવી સ્વાત્માની કચરામણ અટકાવી છે. જાગ્યા ત્યારથી સવાર ! કેઈએ બાળવયમાં. કેઈ મધ્યમ, તે કેઈએ વૃદ્ધ ઉંમરે, કેઈએ પરણ્યા પહેલાં તે કેઈએ પર
ને તરત, કેઈએ યુદ્ધમાં હારી જઈને તે કેઈએ વિજ્ય મેળવીને, કેઈએ રેગ આવતા પહેલાં તે બીજાએ વળી રેગી બન્યા પછી, એમ ભિન્ન ભિન્ન સ્થિતિમાં જાગ્યા ત્યારથી સવાર ગણે નિજના અવિનાશી મોક્ષને પંથે પ્રયાણ આદર્યા છે. માટે આપણે પણ જે જાગ્યા છીએ તે ગમે તે સંગ–પરિસ્થિતિને ધર્મમાં અનુકૂળ માની સ્વાત્મહિતના પ્રયાણ આદરી દેવાં જોઈએ.
એટલું છે કે ધર્મની સાધના લેશ પણ કંટાળો લાવ્યા વિના સહેજ પણ શલ્ય રાખ્યા સિવાય થવી જોઈએ. કંટાળો શા માટે લાવે? એ તે ફળ કેવળજ્ઞાન ન આવે ત્યાં સુધી જંપીને બેસવાનું નહિ. અખંડ ઉત્સાહ સાથે ચાલ્યા જવાનું. એમ પવિત્ર ધર્મ આરાધવે છે તે તે પાપશલ્યના. કચરા કાયમ રહી અપવિત્ર રહેલા હૃદયે શી રીતે આરાધાય ? કઈ માયા, કેઈ નિદાન-આશંસા કે કોઈ મિથ્થામતિની પકડ ઊભી હોય ત્યાં હૈયું સ્વચ્છ નથી, અને ધર્મ તે. સ્વચ્છ હૃદયની વસ્તુ છે, માટે એ શલ્યના ઉદ્ધાર કરી દેવા જોઈએ.