________________
અને ઉત્થાન
- ૪૫ જ પાલન જીવને સ્વજનમેહાદિથી નીપજતા દુઃખમય અનંત સંસારભ્રમણના અંત લાવી....અનંત સુખમય મેક્ષમાં શાશ્વત વાસ કરી આપે છે.
બ્રાહ્મણને અંતિમ ઉપદેશ હવે જગદ્ગુરુ ફરમાવે છે કે “હે ગૌતમ! તે બ્રાહ્મણ કોને કહી રહી છે કે,
ता उज्झिउण पेम्मं घरसार-पुत्त-दविणमाईणं । णीसंगा अविसाई पयरह सव्वुत्तमं धम्मं ॥१॥ नो धम्मस्स भडकाउकंचणवंचणाय ववहारो। णिदम्भो तो धम्मो मायादिसल्लरहिओ उ ॥२॥
અર્થાત્ (૧) ઘર-માલ-પુત્ર-દ્રવ્ય આદિને પ્રેમ છેડીને નિઃસંગ બની (૨) કંટાળ્યા વિના સર્વોત્તમ ધર્મની સાધના કરે. (૩) ધર્મમાં જડની માયા-મૂઢતા વંચનાથી વ્યવહાર હાય નહિ. માટે ધર્મ તે માયાદિ શલ્યથી રહિત નિષ્કપટ જ હોય.”
બ્રાહ્મણનું એમ કહેવું છે કે જ્યારે સગાં-સ્નેહીપરિવાર અને ધન–માલ-ઘરબાર બધું જ ચંચળ વિજળીના ઝબુકા જેવું છે, જીવને ભુલાવામાં પાડી દઈ એમાં જ રચ્યા પચ્યા રાખી તરણતારણ ધર્મથી વંચિત રાખનારું છે, તે પછી પરકના દીર્ઘકાળના હિતને અર્થી કોઈપણ માણસ એ ચંચળ સ્વજન-સંપત્તિ પર રાગ કરીને એમાં રચ્યા