________________
અને ઉત્થાન
6
પણ તારે ય ખેલવા તા જોઈ એ ને??
૪૩૧
6
ના રે ના, છ મહિના નહિં મેલુ.. મારા વહાલા ભાઈ માતથી મચી જતા હાય તા એમાં શું છે? લાવ એ.’ ભાઇએ નાની પત્થરની ગેાળી ખીસામાંથી કાઢીને આપી કહ્યુ, ‘જો જે ડાં બહુ જોખમ છે. પણ મારા અચાવ થઈ જશે.'
(
એને ગેાળી માંમાં મૂકી દીધી. હવે જેમ તેમ ખેલવાનું બંધ ! ભાઈ ચાર દહાડા સાસરિયાને સમજાવીને રહ્યો કે મેં એને સમજાવી દીધી છે.' પેલાએએ પણ માઇના મૌન જેવા વ્યવહાર જોયા, ભરાસા બેઠા. ભાઈ ગયા પછી તે ખેલવુડ હાય તો ખડુ થાડુ અને ધીરેથી એલે, રખેને ગાળી બહાર નીકળી પડે ? એમાં છેકરા, નાકર, કાંઈ કામ બગાડે-કરે, તોય ઉકળવાની વાત નહિ ! ખાઈ ના હવે બીજા કરતાંય જા વધી ગયા છે ! છ માસ પછી તે ભાઈએ ગાળી લઈ લીધી, અને બેનને શાંત સહિષ્ણુ સ્વભાવ પડી ગયા. હેા ો, આટલું સહન કરવામાં કેવી ઉન્નતિ થઈ ! તેા પછી અનેક વાતે પરીસહુ સહેવાના કેટલા લાભ?
બ્રાહ્મણીના આગળ ઉપદેશ : મહાવ્રતપાલન કેવું દુષ્કર ? :—
" આ મહા
ગાવિંદ બ્રાહ્મણની પત્ની કહી રહી છે, વ્રતાદિ અઢાર હાર શીલાંગપાલનને ભાર વહેવા એ એવે