________________
૧૩૦
રુમી રાજાતુ પતન
એલ કરવા પર કંટાળી ગયા. તેના ભાઈ ને કહેવરાવ્યું કે આ કારણે તમે બેનને અહીંથી લઈ જાઓ.’
ભાઈના દિલને પહેલેથી ડગમગ તા હતું જ કે ‘આ સાસરિયે કેમ નભાવશે? હવે જો એને ઘેર લઈ આવુ તે પછી પેલા લેકે જિંદગી સુધી આ મલાને પાછી ખેલાવે જ શાના? અને પેલા ખાનદાન, સુખી અને આમરૂવાળા એટલે એમને કન્યા તેા ખીજી મળી રહે. એટલે બેનને તે જીવતા ધણીએ વિધવા જેવુ અને પાછું કલંકિત જીવન ! માટે લાવવી તે નહિં.'
•
ભાઈ એક ઉપાય ગેાઠવીને ગયા બેનને ત્યાં, ખાનગીમાં એનને બેસાડી કહે છે, જો હવે મારે ખડું જીવવાનું નથી. છ મહિના ભયંકર આફતના છે, એમાં ખચવાનું મુશ્કેલ છે. મહાત્માની આ ચેતવણી છે.'
બેનને ભાઈપર પ્રેમ બહુ તે ગભરાઇ ગઈ, રાવા જેવી થઈ ગઈ, કહે છે, - કાઈ ઉપાય નથી ?’
· ઉપાય છે, પણ અશકય જેવા.’
• શા ઉપાય છે? ’
૮ ઉપાયમાં મહાત્માએ આ ગાળી સત્રી આપી છે. કાઈ નિકટનું સગુ” આ નાની પત્થર ગાળી જાગતુ હાય ત્યાં સુધી, મેાંમાં રાખી મૂકે તે ગ્રહની આફત ટળે. પણ એ કેણુ રાખે? તારી ભાભીને તા તું જાણે છે ને ? ’ બેન કહે ‘એમાં શું? હું માંમાં રાખી મૂકીશ.'