________________
૪૨૮
રુક્ષ્મી રાજાનું પતન પારિષ્ઠાપનિકાસમિતિ સાચવવી. સમિતિ એટલે જીવહિંસાદિ દેષ ન લાગવાની પાકી સાવધાની.
તપમાં બાહ્ય અભ્યન્તર ૧૨ પ્રકારને તપ સેવ. અનશન-ઊદરિકા-દ્રવ્યસંક્ષેપ-રસત્યાગ-કાયકષ્ટ અને સંલીનતા એ ૬ બાહ્ય, તથા પ્રાયશ્ચિત-વિનય–ીયાવચ્ચ, શાસ્ત્રસ્વાધ્યાય, ધ્યાન, કયેત્સર્ગ એ ૬ આભ્યન્તર.
એવી રીતે સદા ગુર્વાજ્ઞા શિરસાવંઘ કરવી, જેથી ક્યાંય સ્વછંદતા-ઉછખલતા પિષાય નહિ.
એમ સુધા–પિપાસા, ઠંડી-ગરમી, ડાંસ-મચ્છર આકેશ-સત્કાર વગેરે પરીસહે સહર્ષ સહેવા.
સાધુ જીવનના કર્તવ્યને સાર આ ૧૧ મુદ્દામાં બતાવી દિધે. આમાં સમિતિગુતિ, ગુજ્ઞાપાલન અને પરીસહસહન પર ખાસ ધ્યાન દેવા જેવું છે, ગુરુને બરાબર બંધા ચેલાં હોઈએ તે મહાવ્રત–પાલન સુંદર થઈ શકે. એમાં વળી સમિતિગુતિનું પાલન આત્માને સજાગ બનાવી દે છે. નીચે જોયા વિના ચાલવાનું નહિ, સાવધ ભાષા બોલવાની નહિં, ગોચરીમાં દોષ ન લાગવા દે. વસ્તુ લેવામૂકવામાં પૂજવું–પ્રમાર્જવું, મળમૂત્રાદિ વિસર્જનમાં જીવજંતુ ન મરે, લેક અધમ ન પામે, વગેરે ખ્યાલ રાખવાનો. (૧) કાયગુપ્તિમાં કાયા અને ઈન્દ્રિયેની લેશ પણ પાપ વિનાની સમ્યક પ્રવૃત્તિ, (૨) વચન ગુપ્તિમાં પ્રિય-પથ્ય-સત્ય એવું પ્રશસ્ત જ ઉચ્ચારણ, અને (૩) મને ગુપ્તિમાં આડાઅવળા ફજુલ કે પાપરૂપ કાંઈ જ વિચારે નહિ, કાષાયિક ચિંતા –ભાવના નહિ, શુભ જ અને સંયમ તથા યોગોને અનુકૂળ