________________
અને ઉત્થાન
૪ર૭. ઉ૦-પરંતુ એ સમજી રાખવા જેવું છે કે એ સાચાં સચોટ-તરવચિંતનાદિ એમ જ આવી જવા સહેલાં નથી.. એના માટે આંતરિક શરીર–શુદ્ધિ, વિકારશમન, ઈન્દ્રિયનિગ્રહ, મનની પ્રશાન્તતા, જ્ઞાનની પૂર્ણ પરતંત્રતા, ખડતલપણું, સહિષ્ણુતા વગેરે વગેરે ઘણું ઘણું જરૂરી છે. એ હોય તે જ સ્થિર તન્મય તત્વચિંતન-ધ્યાન સમાધિને અવકાશ રહે. કેમકે એને જ જીવનને એક માત્ર વ્યવસાય બનાવ હોય તે આત્માના બીજા ત્રીજા વિકારે, જડની ગુલામી, નિરંકુશ બેલિવું-ચાલવું, સુખ–શીલતા, સ્વછંદતા, વગેરે તે દૂર ભાગી જ જવા જોઈએ. નહિતર એ બધા એવી દખલ અને વ્યગ્રતા-વ્યાકુળતા કરે કે એ ઠરીને તત્વચિંતન કરવા જ ન દે. પછી એકાગ્ર શુભ ધ્યાન તે લાગે જ શેનું? જીવનને અનુભવ જુઓને, કે એ વિકાર, એ નિર્બળતા, ને એ કાયાદિની ગુલામી હોય તે તત્વચિંતનમાંથી મન કેવું ખસી જઈ બહાર દેખાદેડ કરે છે!
માટે જ આ અત્યંત જરૂરી છે કે ૪૨ દેષ રહિત. શુદ્ધ આહાર જ લેવો. તે પણ અંત-પ્રાંત, લુખે સુખે રસ વિનાને જ લે, અને તે ય રાગ-દ્વેષાદિ દેષ ટાળીને જ વાપરે. એમાં ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અભિગ્રહ. રાખવા.
વળી ચાલવામાં ઈસમિતિ, બેલવામાં ભાષાસમિતિ, આહાર-વસ્ત્ર-પાત્ર–વસતિ માટે એષણસમિતિ, વસ્તુ લેવામૂકવામાં આદાન-નિક્ષેપણાસમિતિ, મળ-મૂત્રાદિ ત્યાગમાં