________________
અને ઉત્થાન
૩૫૫
પ્ર૦-પાદરીની પ્રાર્થનાની અસર કેમ પેલા પર પડી?
ઉ-કહેા, પાદરીની એ પ્રાનાએ પાદરીનું પુણ્ય એવું ઊભું કર્યું. કે અણુગમતું દૃશ્ય જોવાનું ટળે અને સારૂ દૃશ્ય મળે. એ પુણ્યના પ્રભાવ પેલા પર પડ્યો. શકા ખાતા નહિ કે આવુ કેમ બને ? યશનામક નામના પુણ્યના ઉદય થાય છે ત્યારે એના પ્રભાવે લેાક પર અસર પડે છે ને ? પહેલાં નહિં વખાણનારા લેાકેાના દિલ પર હવે આ ચશપુણ્યના ઉદયે એવી કેાઈ અસર થઈ જાય છે કે જેથી હવે એ વખાણવા લાગે છે. આ અસર કાણે ઉભી કરી ? સામાના યશનામક પુણ્યના ઉદયે. એમ આદૈય-નામક ના ઉદય હાય અને એ શબ્દ કહેવાય તે સામા પર અસર પડે છે ! એવી રીતે માણસ કઈ ચિંતામાં ઉદ્વિગ્ન જેવા એઠે હાય, પણ સૌભાગ્યનામક વાળા કાઈ આવી ચડે, તે ઝટ એ પ્રસન્નતાની અસર અનુભવી એને સહુ આવકાર આપે છે! કમ` ચીજ એવી છે; પુણ્ય-પાપકમના ઉદય બહારના જડ ચેતન પર અસર પાડે છે, કેમકે એ એનુ ફળ છે. પ્રાથનાથી સામાને અસર પર શાસ્ત્રીય પ્રમાણ ઃ— પ્રાથનાથી એવું શુભ ક ઊભું થાય છે કે જે સામા પર અસર કરે છે. ‘ વેયાવચ્ચગરાણું ’ સૂત્રની વ્યાખ્યામાં શાસ્ત્ર આ ખુલાસા કર્યાં છે કે ‘ સમ્યગ્દષ્ટિ આત્માએ કે જે વૈયાવચ્ચ કરે છે, શાંતિ કરે છે, સમાધિ કરે છે, એમના