________________
અને ઉત્થાન
૩૩૯ માટે ય ભયંકર દુખમય દુર્ગતિના ભની પરંપરાને સર્જનારો બન્યો રહ્યો! આજે ય સાંભળવા મળે છે ને કે કેટલાય છોકરાઓમાં પહેલાં હોટલની ચાહનું વ્યસન, પછી ઇંડા, આશ્લેટ, મચ્છી વગેરેનું ભક્ષણ ચાલુ થઈ ગયું છે ! આ ગાડું ક્યાં જઈ અટકવાનું? એમ કેટલી ય કેલેજિયન કન્યાઓમાં પહેલાં કરા સાથે ભણવાનું, પછી સાથે ચા પીવાનું, પછી ફરવા જવાનું, સાથે સિનેમા જેવા જવાનું, પછી અંધારે ભટકવાનું...
ક્યાં જઈ અટકશે? માટે જ સંતાનમાં પ્રાથમિક આચારભંગથી બચાવી લેવાનું અત્યંત આવશ્યક છે.
ગોવિંદ વિપ્રને ત્યાં દુકાળની અસર –
હવે, પિલા ગોવિંદ બ્રાહ્મણને ત્યાં પેલી બ્રાહ્મણપુત્રી સૂર્યશ્રી ઊછરી રહી છે. એમાં દુકાળને આઠ વરસ ઉપર થઈ ગયા, અને ગોવિંદ બ્રાહ્મણને વૈભવ ખૂટવા આવ્યા. દુકાળની ભયંકર મેંઘવારીમાં પૈસાના વ્યયનું પૂછવું શું? એમાં એક દિવસ મહિયારી દહીં-ઘી વગેરેની ભરેલી ચાર મટકીઓ લઈને આવી. ને કહે છે “આ લઇને બદલામાં મને એક કૂડી ચેખા આપો.” ધાન્ય કેટલું બધું મોંઘુ ? અસહ્ય મેંઘવારી! ગેવિંદ બ્રાહ્મણની આગળ પેલી મટકીઓ મૂકી ચેખા માટે બાજુએ ઊભી રહી છે; ત્યાં તે છેકરાં ભૂખ્યા ડાંસ જેવા, તે એમાંને બધે. ખાદ્ય માલ ઝાપટી ગયા ! ગોવિંદ બ્રાહ્મણ બિચારો ઉદ્વેગમાં હતું કે “આ વિકટ પરિસ્થિતિમાં કુટુંબ સીદાઈ