________________
૩૮
રુમી રાજાનું પતન ના, એકલું નહિ, દારૂ સાથે.” હે માંસ-મદિરા ઉડાવે?” -
ના, એક નહિ, વેશ્યાની સાથે.” “અરેરે ! આ તું શું બેલે? વેશ્યાગમન?” એમ તે પરસ્ત્રીઓ સાથે પણ ખરૂં”
આ તું શું કહે છે?
“એમાં કહેવાનું શું? એ તે જુગાર ખેલી પૈસા કમાઈએ એટલે ક્યાં નાખવા? વળી એમની સેબતે એ પણ કરવું પડે ને ?”
અરે ! જુગાર પણ ખેલે ?
“જુગાર જ નહિ, એમાં પૈસા જાય એટલે ચોરી કરીને લાવવાના ય ખરા.”
બેલે સાત વ્યસનમાં શું બાકી રહ્યું ? જુગાર-- શિકાર, માંસાહાર-મદિરાપાન, ચેરી, પરસ્ત્રી–વેશ્યા સાતે ય આવી ગયા ને ? એનું મૂળ અંતે ક્યાંથી શરૂ થયું? જુગારમાંથી. એક વાર જુગારના વ્યસને અનેક વારનું એ ભૂત પિસાથું ઉપરાંત બીજાં છએ વ્યસન લાગુ થઈ ગયાં! માટે એક પણ વ્યસનને એક વાર પણ પેસવા ન દો.
સૂર્યશિવ કે દુષ્ટ બચે? –
સૂર્ય શિવ પિતાના નીચ નિર્દય સ્વભાવ મુજબ દુષ્કૃત્ય કરી કરી અહીંય ભયભીત સ્થિતિને અને પરલેક