________________
અને ઉત્થાન
333
લાગણીએ ચલાવ્યા કરે એ જો ચાલુ રહે તે સમજો કે ધ સાધના સુંદર સાર્થકતા પામી. ધ શ્રવણ-વાંચનનુ પણ આ ફળ ઊભું કરવું જોઇએ. દેવદન, ગુરુ-સત્સ’ગ પણ આ વસ્તુ કરનારા ખનવા જોઇએ. એ લક્ષપૂક ધર્મ સાધનાથી નિરતર સેવેલા શુભ વિચાર એક મહાન મૂડી-નિધાન બની જાય. એના ઉપર હવે શુભ અધ્યવસાયે અને સુકૃતાનેા ધૂમધામ વેપાર ચાલવાને, એમાં પછી કદાચ કેાઈ પીડા ઊભી થઈ, તેા પણ પહેલી સદ્ધર મૂડીને લીધે વિચાર ટકી રહેશે, અને દુષ્ટબુદ્ધિ દુષ્ટ વિચારથી ખચી જવાના અવકાશ રહેશે.
દુષ્ટ વિચારની ભયાનકતા
ત્યારે પીડા-આપત્તિ વખતે દુષ્ટ વિચાર અટકે એ કેટલેા માટે લાભ! કેમ કે દુષ્ટ વિચાર તે જીવની બાહ્ય ધર્મસાધનાની શરમ રાખ્યા વિના ચીકણા પાપકમથી આત્માને જકડે છે. અને કદાચ એ જ વખતે જે આયુષ્ય કર્મ બંધાયું તે તેા ખાર વાગ્યા ! ભયંકર દુર્ગતિનું જ આયુષ્ય ભાતુ બધાવી દે! જેથી પછી દુગતિમાં ગયા એટલે ધર્મને તાળુ દેવાઇ ગયુ અને પાપવૃત્તિના દ્વાર ખુલ્લા થઈ ગયા. એનું વળી આગળ પરિણામ કેવું ? ભત્ર કેવા મળે ? ચંડકેાશિયા નાગે પૂર્વે સાધુભવમાં દુષ્ટ ભાવને વધાવ્યેા, તે એ ચંડકેાશિક નાગના ભવમાં કેટલી હદબહારની દુષ્ટતાએ પહોંચ્યા ? અને ત્યાં જો પરમદયાળુ મહાજ્ઞાની, મહાવીર પ્રભુ ન મળ્યા હાત,.
-