________________
૩૨૨
૨મી રાજાનું પતન નવરા પડયા ને કેઈ સાંભળનાર મળી ગયો એટલે નિદાને બખાળે નીકળે જ છે ! એવા વાતાવરણમાં ઉતિમાં તણાનારો કેમ નહિ ઘસડાય?
(૮) અરે કોઈ એક ભગવાનની મૂર્તિ કરતાં બીજા ભગવાનની મૂર્તિ મળવા ઉપર ખોટી રતિ કરી તે ત્યાંય મેટો ખતરે છે. કેમકે “પેલા પ્રતિમાજી બરાબર નહિ; આ સરસ પૂજવા મળ્યા !” એમ જે હરખાયા, તો સંભવ છે કે જે પછી ત્યાં કઈ વાચાલ એ મળી ગયે કે જે બેલત હોય કે જુઓને પેલા પ્રતિમાજી છે એમાં કાંઈ માલ? કેવા કેઈ અણઘડ કારીગરે ઘડ્યા હશે? ઘડનાર શિલ્પી હશે કે હજામ? અને એવા પ્રતિમાજીની અંજનશલાકા, પ્રતિષ્ઠા કરનાર આચાર્ય પણ કેવા ?...... ચાલ્યું, તે એ નિંદાનું મતુ મારવાનું થશે. કહે, ક્યાં પહોંચ્યો? આચાર્યની નિંદા પર ! વીતરાગની સામે ઊભે છતાં બિચારો રાગદ્વેષની આંધીમાં સપડાયે! ગુરુની નિંદા અને પ્રતિમાજી પર અરુચિ પર પહોંચ્યું ! શાથી? બે પ્રતિમાજીની તુલના કરી, એકની ઉપર અરતિ અને બીજી પર ખોટી રતિમાં પડ્યો માટે. પ્રતિમા પર શું વિચારવું? શિ૯૫ કે વીતરાગતા?
વિચારવું તે એ જોઈતું હતું કે “ભલા રે જીવ ? શિલ્પની શું માંડે છે? પ્રતિમા બંને વિતરાગની છે, પ્રતિમા પર વીતરાગ ભગવાનની સ્થાપનાને જ જે શિલ્પના ટકા માંડવા રહેવા દે, જોવાનું એટલું જ કે “જિણપડિમા