________________
૩૧૪
રૂમી રાજાનું પતન. ખેર ! બહાર ગમે તે કરતા હે એ કમભાગ્ય તમે જાણે, પણ કમમાં કમ મંદિર-ઉપાશ્રયે અને સાધુ સામે મર્યાદા જળવાય, ઢાંક્યા માથે જ રહેવાય, એ ઈચ્છનીય છે, ખાસ જરૂરી છે. તે કમમાં કમ બાળ જીવેની દયા ખાતર તે કરો. કેમકે એ બિચારા મંદિર-ઉપાશ્રયે શુભ ભાવ કમાવવા આવે છે, એ જે મર્યાદાન સ્ત્રીઓનાં અંગ જોવા મળતાં. ધર્મસ્થાનકમાં ઊભા ઊભા મલિન ભાવ કરે તે એની કેવી દુર્દશા ? કેવી કલ? અન્ય સ્થાનમાં કરેલાં પાપ ધર્મસ્થાનમાં છૂટે; પણ ધર્મ સ્થાનમાં જ પાપ ર્યા એ ક્યાં છૂટવાના ? ચક્રવત આચાર્યની સાવધાની -
મહાવીર પરમાત્મા ફરમાવે છે, “હે ગૌતમ! એ ચકવતી આચાર્ય દિવ્ય-દારિક શરીરના વિષય સંબંધી વિકલ્પથી પણ દૂર રહેતા, વળી એ હનન-પચન કયણું (ખરીદી) સંબંધી એક પણ આરંભ-સમારંભમાં અનુમતિ સરખીથી ય દૂર રહેતા. ન એ આહાર, ના એવા વસ્ત્રાપાત્ર-ઉપકરણ, ન એવી વસતિ-મુકામ કે ન ગૃહસ્થને કે એવું કામ બતાવવાનું.
એમ એ આલેક પરલેક સંબંધી કેઈ પણ જાતની આશંસા મુદ્દલ સેવતા નહતા. નિયાણું કે માયા શલ્ય, એને એમના હૃદયમાં સ્થાન જ નહતું.” - પૌગલિક આશંસા કેમ ભયંકર –
શું કામ એને સ્થાન આપે? અહીંના કે પરલેક