________________
-અને ઉત્થાન ,
૩૧૩ ઉપરથી સંયમીના સંયમના ઘાતક નિમિત્તને આપવું એ કેટલું ભયંકર? એક તે ભારે પાપરાશિના વિપાકરૂપે ગ્રીપણું ભગવી રહી છે, એમાં વળી શું સંયમીના સંયમના ઘાતક નિમિત્ત સજવાનું ભયંકર પાપ કરવું ? શું સામાને ઘેર પાપની લાણી કરવી ?” આજની સ્ત્રીઓના ફતવા -
જો આ જાતનું શિક્ષણ-સલાહ આપતા રહે તે આજે ચાલુ પડેલા કેટલાક ફતવા બંધ થઈ જાય. સાધુની વસતિમાં સાધુની સામે જુવાન સ્ત્રીઓ ઉઘાડા માથે આવે ઊભી રહે, એ ફતો નથી તે બીજું શું છે? કદાચ અડધું માથું ઢાંકયું હોય તે સીતથી માથેથી કપડું પાડી નાખે ને વળી પાછી હાથ ઊંચા કરી સફતપૂર્વક ઓઢે કે જે એક જાતની કામચેષ્ટા છે, તે ફતવે નહિ તે બીજું શું ? સાધુ સામે કટાક્ષ ફેંકે, આંખનું નખરૂં કરે, મેઢાને ખાસ મરોડ કરે, એ બધું ફતવે જ કે બીજું કાંઈ?
એને એવું બધું કરતાં લાજ આવે ? ના, આજને કાળ નિર્લજજતા શીખવે છે, નિર્લજજતાને પસંદ કરે છે, પિષે છે ! માને એવી દીકરી ગમે છે! સાસુને એવી વહુ ગમે છે ! જે અંગ પતિની જ આગળ ખુલ્લાં કરાય તે આજે જાહેરમાં ખુલ્લાં કરે, શા માટે? બીજા પુરુષે દેખી શકે એટલા જ માટે ને? ત્યારે સહેજે પ્રશ્ન ઊઠે કે આજની આવી સ્ત્રીઓએ પતિ કેટલા કરવાના ?