________________
અને ઉત્થાન
૫૫
શીલના પ્રભાવે સ્તંભિત થઈ ગયા ! અને કુમાર પોતે અવધિજ્ઞાન પામી ગયા ! દેવનું સુનિવેશ-પ્રદાન અને આમને ઝટ ચારિત્ર સ્વીકાર ! અંતે અનશન કરી સવ કના અંત કરીને નિર્વાણપદ પામી ગયા છે.
કુમાર મહિના જીવનમાંથી શું શીખવાનું ?
સ્વયં બુદ્ધ કુમાર મહર્ષિનુ જીવન ઘણું ઘણું શિખવી જાય છે. મૌનના મહાન પ્રભાવ, પાણી—અગ્નિ વગેરે સ્થાવરકાય જીવાની પણ દયાના અદ્દભુત પ્રભાવ, શીલના જબરદસ્ત મહિમા, શુભ અધ્યવસાયની શ્રેષ્ઠ તાકાત, વગેરે વગેરે જોઈ એના ખપ કરવામાં બધી શક્તિએ ખરચવી જરૂરી છે, અને તે અત્યંત લાભદાયી છે. પ્રારભમાં ભલે સર્જાશે ન પાળી શકીએ, તે પણ જેટલું શકય હાય એટલું એ મૌન વગેરે પાળવામાં આત્માનુ મહાન ઉત્થાન થાય છે. મનુષ્યજીવનમાં જ આ બધુ પાળવાની અનુપમ તક મળે. એ મન્યા પછી કાણુ સુજ્ઞ એ પાળવામાં પ્રમાદ કરે ?
સમજી રાખવાનુ છે કે જે જડમાયાની ખાતર આ મધુ' ગુમાવી એનાથી વિરુદ્ધ આચરણ કરીએ છીએ, એ જડમાયા પડતી મૂકીને જ ચાલવાનું છે. તેા શા સારૂ એવી કામચલાઉ માયા ખાતર કાયમી લાભદાયી વસ્તુ ગુમાવવી ? પા। હિસાખ એવા છે કે એ મૌન, એ સ્થાવર જીવાની પણ દૈયા, સર્વાંગે નહિ સહી, પણ શય
•