________________
૫૧
રુમી રાજાનું પતન
(૮) સામાની ભૂલ હાય તા પણ એને ઉતારી ન પાડતાં એની ખીજી સારી વિશેષતા આગળ કરી પ્રેત્સા હન આપો, જેથી એ ભૂલ સુધારવા ઉત્સાહિત થાય.
(૯) ખીજાના ઉપર રાક, સત્તા ખજાવવાનુ ન કરી, એ કુદરતી આપણું વર્ચસ્વ માથે ધરતા થાય એવા વાત્સલ્ય સંવેદન અને ગંભીરતાથી વતાં.
(૧૦) ખીજાના ઉપર સીધા હુકમ છેાડવાને બદલે એની ઈચ્છા પૂછે કે ભાઇ કેમ આ બની શકશે ? એની ઈચ્છા જાગ્રત કરો.
(૧૧) ખીજાની જરૂર વખતે અવશ્ય એને ઉપયાગી થાઓ, સહાયક થાઓ.
(૧૨) કાઇની ય કૃતજ્ઞતા માનવા-અદા કરવાનું કદી ન ભૂલે.
જગતમાં સ્નેહ-સભાવ-સહાનુભૂતિ મેળવવા નિર્મળ યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા, ખીજાએને આદેય અને સેાભાગી મનવા, આ બધી વિશેષતાઓની જરૂર છે. એટલું જ નહિ, પણ રુડી ધર્માંસાધના કરવા અને સાચા ધર્માત્મા મનવા માટે પણ આ ખૂબ જરૂરી છે. નિખાલસતાના અભાવે અન
ધમના પાયામાં જો એ નિખાલસતા વગેરે નહિ હાય તે દેવાધિદેવ અને ગુરુએ સાથે પણ રમત રમવાનું