________________
અને ઉત્થાન
૩૫
બીજાના સ્નેહ-સદ્દભાવ યશ-સૌભાગ્ય મેળવવાના ઉપાય —
(૧) નિખાલસ અનેા, સાફ નિષ્કપટ અને વિના ચાલાકી મુત્સદીગીરીના અંતરાત્મા બનાવી એવેા વ્યવહાર રાખે.
(ર) સ્વભાવ ક્ષુદ્ર-તાડે! નહિ પણ ઉદાર અને ગંભીર તથા મળતાવડા સહાનુભૂતિભર્યાં મનાવે.
(૩) મુખમુદ્રા, વાણી અને વર્તાવમાં દૃઢપણે સૌમ્યતા રાખ્યા કરી સ્વભાવ સૌમ્ય ઘડે.
(૪) સ્વા'ને ગૌણ રાખી પરાને આગળ કરે. વાતચીતમાં આપણું ગાણું કે રાઢણું ગાવા-રાવાને બદલે સામાનાં રસનું અને ભલાઇનું ગામ.
(૫) જાતની ખડાઈ કદી ન ગાતા; સામાના સદૂભૂત ગુણ-સુકૃતની ગુણાનુરાગથી પ્રશંસા કરે.
(૬) કાઈનીય નિંદા ન કરેા, ન સાંભળે એને રસ જ કાઢી નાખા. કાઇનુંય ઘસાતું શા માટે ખેલવું? નિદાની વાત કાઇ કરે તેા એ વાતને પલ્ટે મારી સારી ગુણાનુવાદની, તત્ત્વની, કે ધમની વાતમાં ચઢાવી દો.
(૭) આપણા આચાર, આપણી આંખ અને આપણુ હૃદય પવિત્ર રાખવા ખૂબ ધ્યાન રાખેા.