________________
२४०
રમી રાજાનું પતન જીવન-કર્તવ્ય –
માટે મનના એકલા પશ્ચાત્તાપના ભરોસે રહેતા નહિ, ગુરુ આગળ સમસ્ત જીવનના પ્રગટ અને છૂપા વાણી-વિચાર-વર્તાવના પાપની આલોચના કરી લેવા જેવી છે. એ કર્યા બાદ પ્રાયશ્ચિત્ત આપે તે વહન કરવાનું, અને નવી ભૂલ થાય એનું આલેચન કરી પ્રાયશ્ચિત્ત લેતા જવાનું.
મનને કેઈ શંકા રાખતા નહિ કે આપણું છૂપાં પાપ ગુરુ બીજાને કહી દે તે? ના, ગુરુએ ગંભીર હેય છે, પિતાના અંગતમાં અંગત શિષ્યને ય ન કહે, પછી બીજાને કહેવાની વાતે ય શી! એ તે એમના પિટમાં પડ્યું એટલે જાણે દરિયામાં પડયું.
મહાનિશીથ વાચનને અનુભવ –
અમે અહમદનગર ચેમાસું હતા, ત્યાં પચીસેક મુનિઓને મહાનિશીથ સૂત્રનાં પહેલાં બે અધ્યયનની વાચના ચાલી. એમાં આ જ અધિકાર હતો કે બાળભાવે પિતાના પાપની ગુરુ આગળ આલેચન કરી આત્માને શલ્ય રહિત કરે. એ સૂત્રમાં સાધ્વીના પ્રસંગમાં કેઈને એ આલેચનાને ભાવ થતાં, કેઈને ગુરુ પાસે આલેચના કરતાં, કેઈને વળી પ્રાયશ્ચિત્ત લેતાં એમ સાધ્વીઓના પરિણામની શુદ્ધિ થતાં એ કેવળજ્ઞાન પામી; એને પણ એ સૂત્રમાં અધિકાર છે. પાપશુદ્ધિ, નિઃશલ્યતા, નિખાલસ પવિત્ર વિશાલ હૃદય વગેરે કરીને શદ્વારની