________________
અને ઉત્થાન
૨૩૯
પ્રભુના ઉપર ગેાશાળા તેોલેશ્યા મૂકે છે, ખીજા કેવળજ્ઞાની એ પહેલેથી જાણે છે, છતાં એ કાંઈ કહેતા ફરતા નથી, અને ખીજા છદ્મસ્થ લબ્ધિધરાના ખ્યાલ જતા નથી, પછી ગેાશાળાને કાણુ અટકાવે ? કની આજ જોહુકમી છે કે જેમ બિલાડી ગમે તે રીતે ઉંદરને સપડાવી દે, એમ કમ જીવને ફસાવી દે છે, ખચાવનાં સાધનાને સ્થગિત કરી દે છે.
"
વાત આ હતી કે ગેાશાળા પાતે જ મૂકેલી તેજોવૈશ્યાથી મળુમળુ થઈ ગયા, પણ પ્રભુ પાસે હવે ઈકરાર કરી પશ્ચાત્તાપ પૂર્ણાંક પ્રાયશ્ચિત્ત માગતા નથી. અને પેાતાના મુકામે દોડી જઈ ભયંકર ત્રાસ ભાગવી રહ્યો છે. સાત દિવસમાં ખત્મ થનાર છે. અંતે શિષ્યા આગળ ઈકરાર કરે છે કે ‘ હું બનાવટી જિન છું, મૂળ એ જ ગાશાળા છું અને ધર્માચાર્યના દ્રોહી છું. ધર્મગુરુના કોઠુ કરશે એના મારા જેવા હાલ થશે.” એમ પણ કહે છે કે મારા મર્યા પછી મારા મડદાને કૂતરાના મડદાની જેમ ઢારીએ માંધી શ્રાવસ્તિ નગરીની શેરીઓમાં ઘસતા ચાલજો અને જાહેર કરો કે ઉપકારી ધર્મગુરુના જે દ્રોહ કરે, એના અહીં પણ આવા બૂરા હાલ થાય.' ગેાશાળે મધુ કહ્યું, દિલના પશ્ચાત્તાપથી કહ્યું, પણ ગુરુ પાસે આલેચનાકિરાર ન ાં, પ્રાયશ્ચિત્ત ન માગ્યું, તે શુદ્ધિ શી રીતે થાય?