________________
૨૩૦
રુમી રાજાનું પતન છે, પણ અનેકાનેક પ્રકારના જન્મની વચમાં એવા જન્મ કેટલાં કે જ્યાં પાપશલ્યાના ઉદ્ધાર થાય? જ્યાં કુટિલ કુવાસનાઓને સુંદર આલેચના-પ્રાયશ્ચિત્ત-તપ વગેરેથી નામશેષ કરી શકાય?”
શલ્ય કેવું ખતરનાક છે! પાપને છૂપાવીને એની વાસના દઢ કરે છે, પણ સાથે એનો ઉદ્ધાર કરવાનું કહેનાર જિનવચનની પણ અવગણના કરાવે છે ! અને તમે સમજે છે કે જિનવચનની કરેલી અવગણના કેવી ભયંકર નીવડે? ભવિષ્યમાં કદાચ ભ સુધી જિનધર્મનું મુખ દેખવા ન દે! તેથી ઉલટું મિથ્યા ધર્મમાં કે ધર્મહીન દશામાં સપડાયા જિનમાર્ગ તરફ થ્રણે ય કરાવે ! એમાં જીવની કેવી જાલિમ પાપચકચૂરતા થાય? કેવી ખતરનાક વિષય-કષાયલુબ્ધતા થાય ? એ નહિ, તે જીવના માથે ભાવાભિનંદિતા કેવી ઠેકાઈ જાય ?
વીતરાગ પરમાત્માના ભાખેલા ધર્મ વિના રાગાદિનું ઉન્મેલન, અને વિષય-કષાયેની પરિણતિને વિવંસ કોણ કરી શકે ? એ જે નહિ, તે તે પછી એ વિષય અને કષાયરૂપી બે થાંભલા મજબૂત રહ્ય સંસાર રૂપી ઈમારત અડીખમ જ ઉભી રહે ને? એ બે મૂળ પર ચતુર્ગતિમય સંસારવૃક્ષ ફોલેલે જ ને? '' ,
–આવી કેઈકે ધર્મદેશના કુમારમહર્ષિએ રુમી સાધ્વીને આપી.